________________
તત્વાર્થસૂત્ર તાજું રાખવું એ ઐહિક દુષદર્શન છે; અને એ હિંસા આદિથી જે પારલૌકિક અનિષ્ટની સંભાવના કરી શકાય છે, તેનું ભાન રાખવુ તે પારલૌકિક દેવદર્શન છે. એ બને જાતનાં દર્શનેના સંસ્કારે પિપવા તે અહિંસા આદ વતની ભાવમાઓ છે.
પૂર્વની રીતે જ ત્યાજ્ય વૃત્તિઓમાં દુખનું દર્શન કેળવાયું હોય તે જ એમને ત્યાગ વિશેપ ટકે તે માટે હિંસા આદિ દેને દુઃખરૂપ જ માનવાની વૃત્તિ કેળવવાને (દુખ ભાવનાને) અહીં ઉપદેશ કરવામાં આવે છે. અહિંસા આદિ વ્રત લેનાર હિસા આદિથી પિતાને થતા દુઃખની પેઠે બીજામાં પણ તેનાથી સંભવતા દુખની કલ્પના કરે એ જ દુઃખભાવના છે. અને એ ભાવના એ તેના સ્થિરીકરણમાં ઉપયોગી પણ છે.
મૈત્રી, પ્રદ આદિ ચાર ભાવનાઓ ને કઈ પણ સદગુણ કેળવવા માટે વધારેમાં વધારે ઉપગી હોવાથી અહિંસા આદિ તેની સ્થિરતામાં ખાસ ઉપયોગી છે જ; એમ ધારી અહીં એ ચાર ભાવનાઓ ઉપદેશવામાં આવી છે. એ ચાર ભાવનાઓને વિષય અમુક અંશે જુદે જુદે છે; કારણ કે તે વિષયમાં એ ભાવના કેળવાય તે જ વાસ્તવિક પરિણામ આવે. તેથી એ ભાવનાઓ સાથે એમને વિષય પણ જુદાજુદા દર્શાવવામાં આવ્યા છે.
૧. મૈત્રીકૃતિ પ્રાણીમાત્રમાં કેળવી હોય તે જ દરેક પ્રાણી પ્રત્યે અહિંસક અને સત્યવાદી આદિ તરીકે રહીને વર્તી શકાય; તેથી મૈત્રીને વિષય પ્રાણીમાત્ર છે. મૈત્રી