________________
૨૭૮
તરવાથસૂત્ર એક કર્મપ્રકૃતિના આ અન્ય કર્મપ્રકૃતિના પણ બંધક હેય, તે પ્રકૃતિવાર જુદાજુદા આસાનું વર્ણન કરવું નકામું છે, કારણ કે એક કમપ્રકૃતિના આ પણ અન્ય કર્મપ્રકૃતિના આવે છે જ. અને જો કોઈ એક કર્મપ્રકૃતિના ગણાવેલ આ માત્ર તે જ કર્મપ્રકૃતિના આસો છે, બીજીના નહિ, એમ માનવામાં આવે, તે શાસ્ત્રનિયમમાં વિરોધ આવે છે. શાસ્ત્રનિયમ એ છે કે, સામાન્ય રીતે આયુબને છેડી સાને કર્મપ્રકૃતિને બધ એક સાથે થાય છે. આ નિયમ પ્રમાણે જ્યારે જ્ઞાનાવરણીયને બંધ થતો હેય. ત્યારે બીજી વેદનીય આદિ છ પ્રકૃતિએને બંધ પણ થાય છે એમ માનવું પડે છે. આસવ તે એક સમયે એક એક કર્મપ્રકૃતિને જ થાય છે, પરંતુ બંધ તો તે કર્મ પ્રકૃતિ ઉપરાંત બીજી પણ અવિરેધી કમપ્રકૃતિઓને થાય છે. એટલે અમુક આસો અમુક પ્રકૃતિના જ બધક છે એ પક્ષ, શાસ્ત્રીય નિયમથી આધિત થાય છે. એટલે પ્રકૃતિવાર આગ્નના વિભાગ કરવાને અર્થ છે?
ઉ–અહીં જે આસન વિભાગ દર્શાવવામાં આવ્યો છે, તે અનુભાગ અથત રસબંધને ઉદ્દેશીને સમજ જોઈએ; એટલે કે કોઈ પણ એક કર્મપ્રકૃતિના આસવના સેવન વખતે ને કર્મ ઉપરાંત બીજી પણ કર્મપ્રકૃતિએને બંધ થાય છે એ શાસ્ત્રીય નિયમ ફક્ત પ્રદેશબંધમાં ઘટાવો; અનુભાગબંધમાં નહિ. સારાંશ એ છે કે, આસ્ત્રોનો વિભાગ એ પ્રદેશબંધની અપેક્ષાએ નહિ, પણ અનુભાગબંધની અપેક્ષાએ છે, તેથી એક સાથે અનેક કર્મપ્રકૃતિઓને પ્રદેશબંધ માનવાને લીધે પૂર્વોક્ત શાસ્ત્રીય નિયમમાં અડચણ નથી આવતી; અને