________________
૧૯
અધ્યાય હું સુત્ર ૧૪૨૪ પ્રકૃતિવાર ગણુાવેલા આસવા, માત્ર તે તે કર્મ પ્રકૃતિના અનુભાગમધમાં જ નિમિત્ત હેાવાથી, અહીં કરવામાં આવેલે આસ્રવેાના વિભાગ પણ ખાષિત થતા નથી.
આ રીતે વ્યવસ્થા કરવાથી પૂર્વોક્ત શાસ્ત્રીય નિયમ અને પ્રસ્તુત આસ્રવેાના વિભાગ અને અમ્બાધિત રહે છે; તેમ છતાં એટલું વિશેષ સમજી લેવું જોઈએ કે, અનુભાગમધને આશ્રી આસ્રવના વિભાગનું જે સમર્થન કરવામા આવે છે, તે પણ મુખ્યપણાની અપેક્ષાએ સમજવુ, અર્થાત જ્ઞાનપ્રદેાષ આદિ આસ્રવેાના સેવન વખતે જ્ઞાનાવરણીયના અનુભાગને અધ મુખ્યપણે થાય છે અને તે વખતે ધાતી ઈતર કર્મપ્રકૃતિઓના અનુભાગતા ગૌણપણે મધ થાય છે એટલું જ સમજવુ જોઈ એ. એમ તા નથી જ માની શકાતુ કે એક સમયે એક કમપ્રકૃતિના જ અનુભાગના અધ થાય છે અને ખીજી પ્રકૃતિના અનુભાગના ખધ થતા નથી, કારણ કે જે સમયે જેટલી કમ્પ્રકૃતિને પ્રદેશધ ચાગ દ્વારા સભવે છે, તે જ સમયે કષાય દ્વારા તેટલી પ્રકૃતિએને અનુભાગમધ પણ સભવે છે. તેથી મુખ્યપણે અનુભાગમધની અપેક્ષા સિવાય આસવના વિભાગનું સમન બીજી રીતે ધ્યાનમાં નથી આવતુ. [૨૬]