________________
રહ
અધ્યાય ૧ - સૂત્ર ૧૪-૧૨ ૩જ ત્રર્મના શાસ્ત્રોનું હN: ૧. પિતાના દે જેવા, તે આત્મનિંદા” ૨. બીજાના ગુણે જોવા, તે “પરપ્રસા.” ૩. પિતાના દુર્ગાને પ્રગટ કરવા, તે “અસગુણભાવન’ ૪. પિતાના છતા ગુણેને ઢાંકવા, તે “સ્વગુણઅછાંદન.' પ. પૂજ્ય વ્યક્તિઓ પ્રત્યે નમ્ર વૃત્તિ ધારણ કરવી, તે “નમ્રવૃત્તિ અને ૬. જ્ઞાન, સંપત્તિ આદિમાં બીજાથી ચઢિયાતાપણુ હેવા છતાં તેમને કારણે ગર્વ ધારણ ન કર, તે “અનુસેક.' [૨૫]
સંતરા, જર્મના શાસ્ત્રોનું સ્વર: કેઈને દાન કરતાં, કોઈને કાંઈ મેળવતા, કે કેઈને ભેગ, ઉપભેગ આદિમાં અડચણ નાખવી કે તેવી વૃત્તિ રાખવી, તે “વિશ્વકરણ.
અગિયારમાથી છવ્વીસમા સૂત્ર સુધીમાં સાપરાયિક કર્મની દરેક મૂળ પ્રકૃતિના જે જુદાજુદા આ કહેવામાં આવ્યા છે, તે ઉ૫લક્ષણ માત્ર છે, એટલે દરેક મૂળ પ્રકૃતિના ગણવેલ આ ઉપરાંત બીજા પણ તેના જેવા, તે તે પ્રકૃતિના આસ્ત્ર, નહિ કહા છતાં પિતે જ સમજી લેવા. જેમકે આલસ્ય, પ્રમાદ, મિથ્યપદેશ વગેરે જ્ઞાનાવરણીય કે દર્શનાવરણીયના આસ્ત્ર નથી ગણાવ્યા છતા તેમના આસવામાં તે પણ ગણવા જોઈએ. તેમ જ વધ, બંધન, તાડન આદિ તથા અશુભ પ્રયાગ વગેરે અસાતવેદનીયના આસમાં નથી ગણાવ્યા, છતાં તે પણ તેના આસો સમજવા.
પ્ર—દરેક મૂળ પ્રકૃતિના આસ્રવ જુદાજુદા કહેવામાં આવ્યા છે તે ઉપરથી પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, શું જ્ઞાનપ્રવાદિ ગણવેલ આસો માત્ર જ્ઞાનાવરણીયાદિ કર્મના જ બધક છે, કે જ્ઞાનાવરણીયાદિ ઉપરાંત અન્ય કર્મના પણ બંધક છે? જો