________________
અધ્યાય ૧- સત્ર ૧૪૨ પ્ર–આ બેમાં તફાવત ?
ઉ–સ્વપરને આશ્રી તફાવત ઘટાવ. પોતાના જ વિષયમાં મન, વચન, કાયાની પ્રવૃત્તિ જુદી પડતી હોય, ત્યારે તે “ગવતા' કહેવાય. અને બીજાના વિષયમાં તેમ થતું હેય, ત્યારે તે વિસંવાદન' કહેવાય; જેમકે, કઈ સારે મા જતે હોય, તેને ઊલટું સમજાવી “એમ નહિ પણ આમ એમ કહી આડે રસ્તે દેર.
ઉપર કહ્યું તેથી ઊલટું, એટલે મન, વચન અને કાયાની સરલતા' (પ્રવૃત્તિની એકરૂપતા), અને “સંવાદન” એટલે બે વચ્ચે ભેદ દૂર કરી એકતા કરાવવી, કે આડે રસ્તે જતાને સારે રસ્તે ચડાવ, તે બંને શુભ નામકર્મના આ છે. [૨૧-૨૨]
તીર્થકર નામના વથતુઓનું વ: ૧. “દર્શનવિશુદ્ધિ એટલે વીતરાગે કહેલાં તો ઉપર નિર્મળ અને દઢ સચિ. ૨. “વિનયસંપન્નતા” એટલે જ્ઞાનાદિ મોક્ષમાર્ગ અને તેનાં સાધને પ્રત્યે એગ્ય રીતે બહુમાન રાખવું તે. ૩. અહિંસા, સત્યાદિ મૂળગુણરૂપ વ્રતો અને તે તેના પાલનમાં ઉપયોગી એવા અભિગ્રહ આદિ બીજા નિયમે તે “શીલ, એ બંનેના પાલનમાં જરા પણ પ્રમાદ ન કરવો એ “શીલતાનતિચાર” છે. ૪. તત્વ વિષેના જ્ઞાનમાં સદા જાગરિત રહેવું તે
અભણ જ્ઞાનપયોગ.” ૫ સાંસારિક ભેગે જે ખરી રીત સુખને બદલે દુઃખનાં જ સાધને બને છે, તેમનાથી ડરતા રહેવું, એટલે તેમની લાલચમાં કદી ન પડવું એ “અભીણું સંવેગ.' ૬. જરા પણ શક્તિ છુપાવ્યા સિવાય આહારદાન,