________________
અધ્યાય - ૫
૨૫૭ અનુભવ કરવો એ “સ્પર્શનક્રિયા છે. ૩. નવાં શસ્ત્રો બનાવવાં તે “પ્રાત્યયિકા ક્રિયા' છે. ૪. સ્ત્રી, પુરૂષ અને પશુઓને જવા-આવવાની જગ્યા ઉપર મળમૂત્રાદિનો ત્યાગ કરવો એ સમતાનુપાતનક્રિયા” છે. ૫. જોયા વિનાની અથવા સાફ કર્યા વિનાની જગ્યા ઉપર શરીર રાખવુ એ “અનાગ ક્રિયા છે.
૧. જે ક્રિયા બીજાને કરવાની હોય તે પિતે કરી લેવી એ “સ્વહસ્તક્રિયા છે. ૨. પાપકારી પ્રવૃત્તિને માટે અનુમતિ આપવી તે “નિસર્ગ ક્રિયા છે. ૩. બીજાએ જે પાપકાર્ય કર્યું હોય એને પ્રકાશિત કરવુ એ “વિદારણ ક્રિયા છે. ૪. પાલન કરવાની શક્તિ ન હોવાથી શાસ્ત્રોક્ત આજ્ઞાની વિપરીત પ્રરૂપણ કરવી તે “આશાવ્યાપાદિકી' અથવા
આનયની ક્રિયા' છે ૫. ધૂર્તતા અને આળસથી શાસ્ત્રોક્ત વિધિ કરવાને અનાદર અનવકાક્ષ ક્રિયા' છે.
૧. ભાંગવા, ફેડવા અને ઘાત કરવામાં સ્વયં રતં રહેવું અને બીજાની એવી પ્રવૃત્તિ જોઈને ખુશી થવું, તે “આરંભક્રિયા છે. ૨ જે ક્રિયા પરિગ્રહને નાશ ન થવાને માટે કરવામાં આવે, તે “ પારિગ્રહિકી' ૩. જ્ઞાન, દર્શન આદિના વિષયમાં બીજાને ઠગવા, તે “માયા ક્રિયા' ૪. મિથાદષ્ટિને અનુકૂળ પ્રવૃત્તિ કરવા-કરાવવામાં પડેલા માણસને “તુ ઠીક કરે છે' ઇત્યાદિ કહી, પ્રશંસા આદિ દ્વારા મિથ્યાત્વમાં વધારે દઢ કરો, તે “મિચ્છાદર્શન ક્રિયા.” ૫. સંચમઘાતી કર્મના પ્રભાવના કારણે પાપવ્યાપારથી નિવૃત્ત ન થવું, એ અપ્રત્યાખ્યાન ક્રિયા છે.
પાચ પાંચ ક્રિયાનું એક એવાં ઉપરનાં પાચ પંચકમાંથી ફકત ઈપથિકી ક્રિયા સાંપરાયિક કમનો આસવ નથી. અહી