________________
અધ્યાય ૧- સૂત્ર ૫પ્રકારના યોગથી જે કર્મ બાંધે છે, તે કપાયના અભાવના કારણે નથી તે વિપાકનુ જનક થતું, કે નથી એ સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતુ આવા એ સમયની સ્થિતિવાળા કર્મને ઈપથિક નામ આપવાનું કારણ એ છે કે, તે કર્મ કપાય ન હોવાથી ફક્ત ઈ-ગમનાગમનાદિ પ્રવૃત્તિ દ્વારા બંધાય છે. સારાંશ એ છે કે, ત્રણે પ્રકારના વેગ સમાન હોય છતાં પણ જો કપાય ન હોય, તો ઉપાર્જિત કર્મમાં સ્થિતિ અથવા રસને બંધ થતો નથી. સ્થિતિ અને રસ બનેનુ બધકારણ કપાય જ છે. આથી કપાય જ સંસારની ખરી જડ છે. [૫].
હવે સાંપરાયિક કમાંવના ભેદ કહે છે:
अव्रतकषायेन्द्रियक्रियाः पञ्चचतुःपञ्च पञ्चविंशतिसंख्याः पूर्वस्य भेदाः ।।
પૂર્વના અર્થાત બેમાંથી સાંપરાયિક કસવના અવત, કષાય, ઈદ્રિય અને ક્રિયા રૂ૫ ભેદ છે, તે અનુક્રમે સંખ્યામાં પાંચ, ચાર, પાંચ અને પચીસ છે.
જે હેતુઓથી સાંપરાયિક કમને બંધ થાય છે, તે સાંપરાયિક કમને આવી સકષાય છમાં જ હોઈ શકે છે. પ્રસ્તુત સૂત્રમાં જે આસવભેદનું કથન છે, ને સાપરાયિક કર્માસ્ત્ર છે, કેમકે તે ક્યાયમૂલક છે
હિસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ સત્રત છે; તેમનું વર્ણન અધ્યાય ૭ના સૂટ ૮–૧ર સુધીમાં છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કાવ્ય છે; તેમનું વિગેપ વરૂપ અ. ૮ સૂ૦ ૧૦ માં છે. સ્પર્શન આદિ પાંચ