________________
અધ્યાય -સૂત્ર ૧૪૨
૨e ઉપઘાત એટલે જ્ઞાનને જ અજ્ઞાન માની તેને નષ્ટ કરવાને ઈરાદો રાખ. આ બે વચ્ચે એટલે તફાવત છે. [૧૧]
અસાતિવનય ના વંધોનું વા: ૧. બાહ્ય કે આતરિક નિમિત્તથી પીડા થવી, તે “દુ:ખ. ૨. કઈ હિતિષીને સંબંધ તૂટતા જે ચિતા કે ખેદ થાય છે, તે શિકા' ૩. અપમાન થવાથી મન કલુષિત થવાને લીધે જે તીવ્ર સંતાપ થાય છે, તે “તાપ’. ૪. ગગદ સ્વરે આસુ સારવા સાથે રડવું, તે “આકંદન ૫. પ્રાણુ લે, તે વધી. ૬. વિયેગી પાત્રના ગુણે યાદ આવવાથી ઉત્પન્ન થતું કરણુજનક રુદન, ને પરિદેવન'. - ઉક્ત દુખ આદિ છે અને બીજા તેના જેવાં તાડન, તર્જન આદિ અનેક નિમિત્તો જ્યારે પોતાના કે બીજાની અંદર કે બંનેમાં ઉત્પન્ન કરવામાં આવે, ત્યારે તે ઉત્પન્ન કરનારને અસાતવેદનીય કર્મના બધહેતુ થાય છે.
પ્ર૦– જે દુખ આદિ ઉપર કહેલા નિમિત્તો પિતામાં કે પરમાં ઉત્પન્ન કરવાથી તે અસાતવેદનીય કર્મનાં બધક થતા હોય, તે પછી લેચ, ઉપવાસ, વ્રત અને બીજા તેવા નિયમો દુખકારી હેવાથી તે પણ અસાતવેદનીયના બંધક થવા જોઈએ; અને જો તેમ હોય તે તે વ્રત-નિયમનું અનુષ્ઠાન કરવાને બદલે તેમને ત્યાગ જ કરવો કેમ ન ઘટે ?
ઉ–ઉક્ત દુખ આદિ નિમિત્તો જ્યારે ક્રોધ આદિ આવેશથી ઉત્પન્ન થયેલાં હોય, ત્યારે જ આસવ બને છે; નહિ કે માત્ર સામાન્ય રીતે. ખરા ત્યાગી કે તપસ્વીને ગમે તેવા કઠેર વ્રત નિયમ પાળવા છતાં અસાતવેદનીયને બંધ નથી થતું, તેના બે કારણે છે. પહેલું ને એ કે, ખરા