________________
પર
તત્ત્વાર્થસૂત્ર આદિમાં નકામો કલેશ વેઠે છે, સાધુપણું સંભવતું જ નથી, અને તેનું કશું સારું પરિણામ પણ નથી; શ્રાવ માટે એમ કહેવું છે. તેઓ સ્નાન, દાન વગેરે શિષ્ટ પ્રવૃત્તિ નથી કરતા, પવિત્રતામાં નથી માનતા ઈત્યાદિ. ૪. “ધર્મને અવર્ણવાદ એટલે અહિંસા વગેરે મહાન ધર્મોના ખોટા દે બતાવવા છે. જેમકે, એમ કહેવું કે, ધર્મ ક્યાં પ્રત્યક્ષ દેખાય છે? અને જે પ્રત્યક્ષ ન દેખાય તેનું અસ્તિત્વ કેમ સંભવે? તથા એમ કહેવું કે અહિંસાથી મનુષ્યજાતિનું કે રાષ્ટ્રનું પતન થયુ ઇત્યાદિ પ. “દેવાને અવર્ણવાદ” એટલે તેમની નિંદા કરવી છે. જેમકે, એમ કહેવું કે, દેવે નથી જ અને હોય તે નકામા જ છે, કારણ કે તેઓ શક્તિશાળી હવા છતાં શા માટે અહીં આવી આપણને મદ નથી કરતા, કે પિતાના સંબંધીઓનું દુઃખ દૂર નથી કરતા? વગેરે. [૧૪]
રાત્રિામોદનીય મેના રંgયોનું સા: ૧. પોતે ક્યાય કરવા અને બીજામાં પણ કપાય પ્રગટાવવા તથા કપાયને વશ થઈ અનેક તુચ્છ પ્રવૃત્તિઓ કરવી, તે કષાયમહનીય કર્મના બંધનું કારણ છે. ૨. સત્યધર્મને ઉપહાસ કરે, ગરીબ કે દીન માણસની મશ્કરી કરવી, હટ્ટાબાજીની ટેવ રાખવી વગેરે હાસ્યની વૃત્તિઓ. હાસ્યમેહનીય કર્મના બંધનું કારણ છે. ૩. વિવિધ ક્રીડાઓમાં પરાયણ રહેવું. વ્રતનિયમ આદિગ્ય અંકુશમાં અણગમો રાખવે વગેરે રતિહનીયના આસ્રવ છે. ૪. બીજાઓને બેચેની ઉપજાવવી, કોઈના આરામમાં ખલેલ નાંખવી, હલકા જનની સોબત કરવી વગેરે અરતિહનીયના આસવ છે. ૫. પોતે શોકાતુર રહેવું અને બીજાની શકવૃત્તિને ઉત્તેજવી વગેરે કોહિનીયના આસ્રવ છે. ૬. પિતે કરવું