________________
૨
તાવાર્થ સૂત્ર શીલરહિત અને વિતરહિત થવું તથા પૂર્વોક્ત અલ્પ આરંભ આદિ, એ બધાં આયુષના હેત
છે.
સરાગસંયમ, સંયમસંયમ, અકામનિજર અને બાલત૫, એ દેવાયુષના બંધહેતુ છે.
ગની વક્રતા અને વિસંવાદ, એ અશુભ નામકર્મના બંધહેતુ છે.
એનાથી ઊલટું, અથાત્ યોગની અવકતા અને અવિસંવાદ, એ શુભ નામકર્મના બંધહેતુ છે.
૧. દિ૫૦ પ્રમાણે આ સૂત્રને અર્થ એ છે કે નિ:શીલપણું અને નિશ્ચંતપણુ એ બંને નારક આદિ ત્રણે આયુષના આ છે; તેમજ ભોગબમિમાં જન્મેલા મનુષ્યની અપેક્ષાએ નિશીલપણુ અને નિર્વતપણુ ને દેવઆયુષના પણ આસો છે. આ અર્થમાં દેવઆયુષના આસાને સમાવેશ થાય છે, જે તાંબરીય ભાષ્યમાં વર્ણવવામાં નથી આવ્યા પરંતુ એ ભાષ્યની વૃત્તિમાં વૃત્તિકાર વિચારપૂર્વક ભાગની એ ત્રુટિ જાણી લઈ તેની પૂર્તિ આગમાનુસાર કરી લેવા વિદ્વાનોને સૂચવે છે.
૨. દિગબરીય પરંપરામાં દેવઆયુષના પ્રસ્તુત સૂત્રમાં આ આસ ઉપરાંત બીજે પણ એક આસ્રવ ગણવેલ છે, અને તે માટે આ પછી બીજું એક જુદુ સૂત્ર “સ ર્વ જ એવું છે. તે પરંપરા પ્રમાણે તે સૂત્રને અર્થ એમ છે કે, સભ્યત્વ એ સૌધર્મ આદિ કલ્પવાસી દેના આયુષને આસવ છે. તાંબરીયા પરંપરા પ્રમાણે ભાષ્યમાં એ વાત નથી છતાં વૃત્તિકારે ભાષ્યવૃત્તિમાં બીજા કેટલાક આસ્રવ ગણાવતા સભ્યત્વને પણ લીધેલ છે.