________________
૨૪૩
તવા
સૂત્ર
સ્વરૂપના સબંધમાં જૈન દર્શનના મતવ્યભેદ આ સત્રમાં
બતાવ્યા છે.
ફ્રાઈ દ્રવ્ય અથવા કાઈ ગુણુ એવા નથી કે જે સચા અવિકૃત રહી શકે. વિકૃત અર્થાત્ અન્ય અવસ્થાઓને પ્રાપ્ત કરવા છતાં પણ કાઈ દ્રવ્ય અથવા કાઈ ગુણુ પેાતાની મૂળ જાતિને –સ્વભાવને ત્યાગ કરતા નથી. સારાંશ એ છે કે, વ્ય હાય અથવા ગુણુ, દરેક પોતપાતાની જાતિને ત્યાગ કર્યાં વિના જ પ્રતિસમય નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન અવસ્થાએન પ્રાપ્ત કર્યાં કરે છે, આ જ વ્યાને તથા ગુણાના રામ કહેવાય છે.
આત્મા મનુષ્યરૂપે હાય અથવા પશુપક્ષીરૂપે દુાય, પરરંતુ તે ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત થના હોવા છતાં પણ તેનામાં આત્મત્વ કાયમ રહે છે. એ જ રીતે જ્ઞાનરૂપ સાકાર ઉપયેગ હેાય અથવા દર્શનરૂપ નિરાકાર ઉપયોગ હાય; ઘટવિષયક જ્ઞાન હૈ।ય અથવા પવિષયક જ્ઞાન હાય; પરંતુ એ અધા ઉપયેગપૉંચામાં ચેતના તે કાયમ રહે છે, ક ચહુક અવસ્થા હાય અથવા ત્યણુક આદિ અવસ્થા હાય, પરંતુ એ અનેક અવસ્થાઓમા પણ પુદ્ગલ પેાતાનુ પુદ્ગલત્વ છેાડતું નથી. એ રીતે ધેાળાશ છેડી કાળાશ ધારણ કરે, કાળાશ છેાડી પીળાશ ધારણ કરે, તા પણ તે બધા વિવિધ પૉંચામાં રૂપત્વસ્વભાવ કાયમ રહે છે. એ રીતે દરેક દ્રવ્ય અને એના દરેક ગુણુના વિષયમાં ઘટાવી લેવુ જોઈએ. [૪૧]
હવે પરિણામના ભેદ તથા આશ્રયવિભાગ કહે છેઃ
4
અનાવિધિમાંથ | છર |