________________
૨પર
તત્ત્વાર્થસૂત્ર શુભ ચોગ પુણ્યને આસવ અર્થાત્ બંધહેતુ છે. અને અશુભ રોગ પાપને આસવ છે.
કાગ આદિ ઉક્ત ત્રણે રોગ શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે. રોગના શુભત્વ અને અશુભતતે આધાર ભાવનાની શુભાશુભતા છે. શુભ ઉદ્દેશથી પ્રવૃત્ત રોગ શુભ અને અશુભ ઉદ્દેશથી પ્રવૃત્ત એગ અશુભ છે. કાર્ય– કર્મબંધની શુભાશુભતા ઉપર ગની શુભાશુભતા અવલંબિત નથી; કેમકે એમ માનવાથી બધા રોગ અશુભ જ કહેવાશે,
ઈ શુભ કહેવાશે જ નહિ; કેમકે ગુન એગ પણ આઠમા આદિ ગુણસ્થાનમાં અશુભ જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધનું કારણ થાય છે.
હિંસા. ચેરી. અબ્રહ્મ આદિ કાયિક વ્યાપાર અશુભ કાયાગ, અને દયા. ટન, બ્રહ્મચર્યપાલન આદિ શુભ કાયાગ છે. સત્ય કિન્તુ સાવધ ભાષણ, મિથ્યાભાપણ કહેર ભાષણ આદિ અશુભ વાગ છે અને નિરવા સત્ય ભાષણ, મૃદુ તથા સભ્ય આદિ ભાવણ શુભ વાગેગ છે. બીજાના અહિનનું તથા વધનું ચિંતન આદિ કર્મ એ અશુભ મનગ છે અને બીજાની ભલાઈનું ચિંતન તથા એને ઉત્કર્ષ જેને પ્રસન્ન વું આદિ શુભ માગ છે.
શુભયેગનું કાર્ય પુણ્યપ્રકૃતિને બંધ અને અશુભ યોગનું કાર્ય પાપપ્રકૃતિને બંધ છે, એવું પ્રસ્તુત સુત્રોનું વિધાન, અપેક્ષાએ સમજવું જોઈએ. કેમકે સંક્ષેશ-કપાચની મંદતાના
૧. આને માટે જુઓ હિંદી કમગ્ર શેઃ “ગુણસ્થાનમાં બંધવિચાર'; તથા હિંદી “કર્મગ્રંથ બી.