________________
તત્ત્વાર્થ સૂત્ર
એકાધિક છે. એ અંશ અધિક હોય તા દ્રષ્ટિક અને ત્રણ
અશ અષિક હોય તે વ્યધિક
આ રીતે ચાર અશ અધિક હાય તા ચતુરષિક, એ રીતે અનંતાનંત અધિક સુધી જાય છે. 'સમ'ના અર્થ સમસખ્યા છે; અને તરના અંશાની સખ્યા બરાબર હોય તા તે સમ છે. એ અંશ જધન્યેતરના સમ જધન્યેતર એ અંશ છે. એ અંશ જધન્યેતરના એકાધિક જધન્યેતર ત્રણ અંશ છે, ખે અશ જધન્યેતરના ચાર અંશ દ્વવ્યધિક જધન્યેતર છે, એ અંશ જધન્યેતરના ઋષિક જધન્યેતર પાંચ અંશ છે અને ચતુર્ષિક જધન્યેતર છ અંશ છે; આ રીતે ત્રણ આદિથી તે અનંતાંશ જધન્યેતર સુધીના સમ, એકાધિક, દ્રષિક અને ત્રિઆદિ અધિક જધન્યેતરને સમજી લેવા. [૩૩-૩૫]
હવે પરિણામનું સ્વરૂપ કહે છે : 'बन्धे समाधिको पारिणामिकौ । ३६ । અધના સમયે સમ અને અધિક ગુણુ, સમ અને હીનશુના પરિણમન કરાવવાવાળા હોય છે.
અધતા વિધિ અને નિષેધ ખતાવતાં પ્રશ્ન થાય છે કે જે સદૃશ પરમાણુઓને અથવા વિસદશ પરમાણુએના અધ થાય છે એમાં કાણુ ાને પરિણત કરે છે, એના ઉત્તર અહીંયાં આપ્યા છે.
૧. દિગ ંબરીચ પર પરામા સ્થેવિો ઉમિશો શ્વ' એવા સૂત્રપાઠ છે; તે પ્રમાણે એમા એક સમનું ખીજા સમને પેાતાના સ્વરૂપમાં મેળવવું ઇષ્ટ નથી; ફક્ત અધિક પેાતાના સ્વરૂપમા હીનને મેળવી લે એટલું જ ઈષ્ટ છે.