________________
૧૭૮
૧૮
તત્વાર્થસૂત્ર સ્થિતિ, પ્રભાવ, સુખ, શુતિ, વેશ્યાની વિશુદ્ધિ, ઈન્દ્રિયવિષય અને અવધિવિષયમાં ઉપરઉપરના દેવે અધિક હોય છે.
ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાનમાં ઉપરઉપરના દેવ હીન છે.
નીચેનીચેના દેથી ઉપરઉપરના દેવે સાત વાતમાં અધિક હોય છે. તે નીચે પ્રમાણે
૧. ચિતિઃ આને વિશેષ ખુલાસે આગળ તેવીસમાં સૂત્રમાં છે.
૨. કમાવઃ નિગ્રહ-અનુગ્રહ કરવાનું સામર્થ્ય અણિભા મહિમા આદિ સિધિનું સામર્થ્ય, અને આક્રમણ કરી બીજાઓ પાસે કામ કરાવવાનું બળ, આ બધાને પ્રભાવમાં સમાવેશ થાય છે. આવો પ્રભાવ જે કે ઉપરઉપરના દેવામાં અધિક હોય છે તે પણ તેઓમાં ઉત્તરોત્તર અભિમાન અને સંકલેશ ઓછા હોવાથી તેઓ પોતાના પ્રભાવને ઉપયોગ એ જ
૩૪. સુલ અને શુતિ ઇતિ દ્વારા ગ્રાહ્ય વિષયને અનુભવ કરવો એ સુખ છે. શરીર, વરત્ર અને આભરણ આદિનું તેજ એ શ્રુતિ છે. એ સુખ અને શુતિ ઉપરઉપરના દેવામાં અધિક હેવાનું કારણ ઉત્તરોત્તર ક્ષેત્રસ્વભાવજન્ય શુભ પગલપરિણામની પ્રકૃષ્ટતા જ છે.
૫. સેરાની વિશુદ્ધિઃ વેશ્યાનો નિયમ આગળ તેવીસમા સૂત્રમાં સ્પષ્ટ થશે. અહીંયાં એટલું જાણું લેવું જોઈએ કે જે દેવાની લેસ્યા સમાન છે તેમાં પણ નીચેની અપેક્ષાએ