________________
२०४
તાવાર્થસૂત્ર દાને આધાર કહેવાનું કારણ એ છે કે આકાશ તે વ્યથી મહાન છે.
આધેયભૂત ધર્મ આદિ ચાર દ્રવ્યો પણ સમગ્ર આકાશમાં રહેતાં નથી. તે આકાશના અમુક પરિમિત ભાગમાં જ સ્થિત છે. જેટલા ભાગમાં તે સ્થિત છે એટલે આકાશભાગ જોવા કહેવાય છે. લોકને અર્થ જ પાંચ અસ્તિકાય. આ ભાગની બહાર આસપાસ ચારે તરફ અનંત. આકાશ વિદ્યમાન છે; એમાં બીજાં વ્યોની સ્થિતિ ન હોવાને લીધે એ લોવારા કહેવાય છે. અહીંયાં અસ્તિકાયના આધારઆધેય સંબંધને જે વિચાર છે, તે કાકાશને લઈને જ સમજ જોઈએ.
ધર્મ અને અધર્મ એ બન્ને અસ્તિકાય એવા અખંડ સ્કંધરૂપ છે કે, તે સંપૂર્ણ કાકાશમાં જ સ્થિર છે. એ બાબતને આમ પણ કહી શકાયઃ વસ્તુતઃ અખંડ આકાશના પણ જે લેક અને અલેક એવા બે ભાગની કલ્પના બુદ્ધિથી કરવામાં આવે છે, તે ધર્મ, અધર્મ વ્યના સબંધથી છે.
જ્યાં એ દ્રવ્યને સંબંધ ન હોય તે અલેક અને જેટલા ભાગમાં તેમને સંબંધ હોય તે ક.
પુદ્ગલ દ્રવ્યને આધાર સામાન્ય રીતે કાકાશ જ નિયત છે. તથાપિ વિશેષરૂપે ભિન્ન ભિન્ન પુલવ્યના આધારક્ષેત્રના પરિમાણમાં તફાવત હોય છે. પુલવ્ય, કાંઈ ધર્મઅધર્મ વ્યની માફક માત્ર એક વ્યક્તિ તે છે જ નહિ કે જેથી તે માટે એકરૂપ ધારક્ષેત્ર હોવાની સંભાવના કરી શકાય. ભિન્નભિન્ન વ્યક્તિ હોવાથી પુલોના પરિમાણમાં વિવિધતા હોય છે, એકરૂપતા નથી. એથી અહીંયાં એના