________________
૨૧૮
તવાર્થસૂત્ર વગાડવાના શંખ, બસી આદિને શબ્દ, ૬. સંધર્ષઃ લાકડી આદિના સંઘર્ષણથી થતા શબ્દ.
પરસ્પર આક્ષેષરૂપ બંધના પણ પ્રાયોગિક અને વૈસિક એવા બે ભેદ છે. જીવ અને શરીરને સંબંધ તથા લાકડી અને લાખને સંબધ પ્રયત્નસાપેક્ષ હોવાથી પ્રાદેગિકબંધ છે; વીજળી, મેઘ, ઇન્દ્રધનુષ આદિને પ્રયત્નનિરપેક્ષ પૌલિક સષ વૈસિક બંધ છે.
સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વના અંત્ય તથા આપેક્ષિક એવા બે બે ભેદે છે. જે સૂક્ષ્મત્વ અને સ્કૂલત્વ બને એક જ વસ્તુમાં અપેક્ષાભેથી ઘટી ન શકે તે અંત્ય, અને જે ઘટી શકે તે આપેક્ષિક. પરમાણુઓનું સૂક્ષ્મત્વ અને જગદ્રવ્યાપી મહાત્કંધનું સ્થૂલત્વ અંત્ય છે, કેમ કે અન્ય પુદગલોની અપેક્ષાએ પરમાણુઓમાં સ્થૂલત્વ અને મહાકધમાં સૂમત્વ ઘટી શકતું નથી ચણુક આદિ મધ્યવતી સ્કનું સૂક્ષ્મત્વ અને સ્થૂલત્વ બને આપેક્ષિક છે; જેમ આંબળાનું સૂક્ષ્મત્વ અને બીલાનું ભૂલત્વ. આંબળું બીલાથી નાનું હોવાથી એનાથી સૂક્ષ્મ છે અને બીજું આંબળાથી સ્થૂલ છે, પરંતુ તે આંબળું બેરની અપેક્ષાએ સ્થૂલ પણ છે અને તે બીલું કેળા કરતાં સૂક્ષ્મ પણ છે. આ રીતે જેમ આપેક્ષિક હોવાથી એક જ વસ્તુમાં સ્થૂલત્વ અને સૂક્ષ્મત્વ અને વિરુદ્ધ પયી હોઈ શકે છે, તેમ અત્યસૂલમત્વ અને સ્થૂલત્વ એક વસ્તુમાં હઈ શકતાં નથી.
સસ્થાન ઇત્થવરૂપ અને અનિત્યંત્વરૂપ બે પ્રકારનું છે. જે આકારની કેઈની સાથે તુલના કરી શકાય તે ઇચૅવરૂપ; અને જેની કેઈની સાથે તુલના ન કરી શકાય તે અનિત્થ