________________
અધ્યાય ૫ સૂત્ર ૨૯
રહ્યું સ્પર્શન, રસન અને બ્રાણ ચારે ઈથિી ગ્રહણ કરી શકાય છે, પરંતુ તે પાણીમાં ભળી જવાથી ફકત રસન અને ઘાણ બે ઈથિી ગ્રહણ કરી શકાય છે.
પ્રવે--કંધના ચાક્ષુષ બનવામાં બે કારણ બતાવ્યાં, પરંતુ અચાક્ષુષ સ્કંધની ઉત્પત્તિનું કારણ કેમ ન બતાવ્યું ?
ઉ૦-છવ્વીસમા સૂત્રમાં સામાન્ય રૂપથી સ્કંધમાત્રની ઉત્પતિના ત્રણ હેતુઓનું કથન કર્યું છે. અહીંયાં તે ફક્ત વિશેષ સ્કની ઉત્પત્તિના અર્થાત અચાક્ષુષથી ચાક્ષુષ બનવાના હેતુઓનુ વિશેષ કથન છે. એથી એ સામાન્ય વિધાન પ્રમાણે અચાક્ષુષ આંધની ઉત્પત્તિના હેતુ ત્રણ જ પ્રાપ્ત થાય છે. સારાંશ એ છે કે, છવ્વીસમા સૂત્રના કથન પ્રમાણે ભેદ, સંઘાત અને ભેદસંપાત એ ત્રણે હેતુઓથી અચાક્ષુષ ધ બને છે. [૨૮]
હવે “સત ' ની વ્યાખ્યા કહે છેઃ उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ।२९।
જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેથી યુક્ત અથતિ તદાત્મક છે તે સત્ કહેવાય છે.
સના સ્વરૂપ વિષે ભિન્ન ભિન્ન દર્શનોના ભિન્ન ભિન્ન મત છે. કેઈ દર્શન સંપૂર્ણ સત્ પદાર્થને (બ્રહ્મને) કેવળ
૧ દિગબરીય પરંપરામાં આ સૂત્ર ત્રીસમાં આક ઉપર છે. એમા ઓગણત્રીસમા નબર ઉપર “સ ત્રણગમ” એવું સૂત્ર છે, જે તાબરીય પરંપરામાં નથી. ભાષ્યમાં ફક્ત એને ભાવ આવી જાય છે. ૨. વેદાન્ત ઔપનિષદ શાકરમત