________________
૨૨૪
તરવાથસૂત્ર ભેદ શબ્દના બે અર્થ: (૧) સ્કંધનું તૂટવું અર્થાત એમાંથી અઓનું અલગ થવું, અને (૨) પૂર્વપરિણામ નિવૃત્ત થઈ બીજા પરિણામનું ઉત્પન્ન થવું. તે બંને અર્થોમાંથી પહેલે અર્થ લઈ ઉપરના સૂત્રાર્થ લખ્યો છે. બીજા અર્થ પ્રમાણે સૂત્રની વ્યાખ્યા આ રીતે થાયઃ જયારે કોઈ સૂક્ષ્મ કંધે નેત્રથી ગ્રહણ કરવા યોગ્ય બાદર પરિણામ પ્રાપ્ત કરે છે અર્થાત અચાક્ષુષ મટી ચાક્ષુષ બને છે, ત્યારે એના એમ થવામાં સ્થૂલ પરિણામ અપેક્ષિત છે, જેને વિશિષ્ટ – અનંતાણું - સંખ્યા (સંઘાત) ની અપેક્ષા છે. કેવળ સૂક્ષ્મત્વરૂપ પૂર્વ પરિણામની નિવૃત્તિપૂર્વક નવીન સ્થૂલ પરિણામ ચાક્ષુપ બનવાનું કારણ નથી અને કેવળ વિશિષ્ટ અનંત સંખ્યા પણ ચાક્ષુષ બનવામાં કારણ નથી, કિંતુ પરિણામ (ભેદ) અને ઉક્ત સખ્યારૂપ સંઘાત બનેય સ્કંધના ચાક્ષુષ બનવામાં કારણ છે.
જો કે સૂત્રગત ચાક્ષુષ પદથી તે ચક્ષુગ્રા સ્કંધને જ બંધ થાય છે, તે પણ અહીંયાં ચક્ષપદથી સમસ્ત ઈયિને લાક્ષણિક બોધ વિવક્ષિત છે. તે પ્રમાણે સૂત્રનો અર્થ એ થાય છે કે બધા અતીદિય ઔધોના ઐકિયક (ઈદ્રિયગ્રાહ્ય) બનવામાં ભેદ અને સઘાત બંને હેતુ અપેક્ષિત છે. પૌકલિક પરિણામની અમર્યાદિત વિચિત્રતાના કારણથી જેમ પહેલાંના અતીંદિય સ્કંધ પણ પછીથી ભેદ તથા સંઘાતરૂ૫ નિમિત્તથી ઍકિયક બની શકે છે, તે જ રીતે સ્થૂલ સ્કંધ સૂક્ષ્મ પણ બની જાય છે, એટલું જ નહિ પણ પરિણામની વિચિત્રતાના કારણથી અધિક ઇંદિથી ગ્રહણ કરાતે સ્કંધ અલ્પ ઈકિયગ્રાહ્ય બની જાય છે. જેમાં મીઠું, હિંગ આદિ પદાર્થ નેત્ર,