________________
અધ્યાય પસૂત્ર ૧૨-૧૬
૧૫
આધારનું પરિમાણુ વિકલ્પે – અનેક રૂપે અતાવવામાં આવ્યું છે. કાઈ પુદ્રલ લેાકાકાશના એક પ્રદેશમાં, તા કાઈ એ પ્રદેશમાં રહે છે. એ રીતે કાઈક પુદ્ગલ અસંખ્યાતપ્રદેશપરિમિત યાકાકાશમાં પણ રહે છે. સારાંશ એ છે કે આધારભૂત ક્ષેત્રના પ્રદેશેાની સંખ્યા આધેયભૂત પુદ્ગલદ્રવ્યના પરમાણુની સખ્યાથી ન્યૂન અથવા એની ખરાબર હેાઈ શકે છે, અધિક નહિ, એથી જ એક પરમાણુ એકસરખા આકાશપ્રદેશમાં સ્થિત રહે છે; પરંતુ ચણુક એક પ્રદેશમાં પણ રહી શકે છે અને એમાં પશુ. એ રીતે ઉત્તરાત્તર સંખ્યા વધતાં વધતાં ત્ર્યણુક, ચતુરક એમ સંખ્યાતાજીક કલ એક પ્રદેશ, એ પ્રદેશ, ત્રણ પ્રદેશ એમ સખ્યાત પ્રદેશ સુધીના ક્ષેત્રમાં રહી શકે છે; સંખ્યાતાણુક દ્રવ્યની સ્થિતિને માટે અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રની આવશ્યકતા હૈતી નથી. અસખ્યાતાજીક ધ એક પ્રદેશથી લઈ અધિકમાં અધિક પેાતાની આરેાખરના અસંખ્યાત સખ્યાવાળા પ્રદેશાના ક્ષેત્રામાં રહી શકે છે. અનંતાણુક અને અનંતાનંતાણુક કે પશુ એક પ્રદેશ, એ પ્રદેશ ઇત્યાદિ ક્રમથી વધતાં વધતાં સખ્યાત પ્રદેશ અને અસખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે. એની સ્થિતિને માટે અનંત પ્રદેશાત્મક ક્ષેત્રની જરૂર નથી.
-
૧. એ પરમાણુઓના બનેલા સ્કંધ – અવયવી ~ “ દ્વષાણુક ’ કહેવાય છે ત્રણ પરમાણુએના સ્કંધ ગૃણૂક કહેવાય છે, એ
.
રીતે ચાર પરમાણુઓના ચતુરણક,' સખ્યાત પરમાણુઓના
*
“ સંખ્યાતાજીક, ́ અસંખ્યાતના 'અસ`ખ્યાતાણુક, અનંતના
..
અનતાણુક ' અને અનતાન'ત પરમાણુઓના બનેલા સ્કંધ * અન તાન તાણ્ક' કહેવાય છે.