________________
અધ્યાય ૫ સુત્ર ૧૯૨૦ હવે કાર્ય દ્વારા પુદગલનું લક્ષણ કહે છે: शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम् । १९ । सुखदुःखजीवितमरणोपग्रहाश्च ।२०।
શરીર, વાણી, મન, નિઃશ્વાસ અને ઉક્સ એ પુદ્ગલેને ઉપકાર – કાર્ય છે.
તથા સુખ, દુઃખ, જીવન અને મરણ એ પણ પુદ્ગલેને ઉપકાર છે.
અનેક પૌલિક કાર્યોમાંથી કેટલાક કાર્ય અહીંયાં બતાવ્યાં છે, જે જીવો ઉપર અનુગ્રહ અથવા નિગ્રહ કરે છે. ઔદારિક આદિ બધાં શરીર પૌલિક એટલે પુલનાં જ બનેલાં છે; જે કે કાર્યણશરીર અતિક્રિય છે, તે પણ તે બીજા ઔદારિકાદિ મૂર્ત દ્રવ્યના સંબંધથી સુખદુખાદિ વિપાક આપે છે, જેમ પાણુ વગેરેના સબંધથી ધાન્ય કણ. એથી જ એને પણ પૌકલિક સમજવું જોઈએ.
બે પ્રકારની ભાષામાંથી ભાવભાષા એ વીર્યન્તરાય, મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણના ક્ષપશમથી તથા અગોપાંગનામકર્મના ઉદયથી પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શક્તિ છે. તે પુતલસાપેક્ષ હોવાથી પૌલિક છે, અને એવા શક્તિવાળા આત્મા દ્વારા પ્રેરિત થઈને વચનરૂપમાં પરિણુત થતા ભાષાવર્ગણના સ્કંધ દ્રવ્ય ભાષા છે.
લબ્ધિ તથા ઉપગરૂપ ભાવમન પુલાવલંબિત હેવાથી પૌઢલિક છે. જ્ઞાનાવરણ તથા વિયોતરાયના ક્ષપશમથી અને અગાપાંગનામકર્મના ઉદયથી મને વર્ગણાના જે & ગુણદોષવિવેચન, સ્મરણ આદિ કાર્યમાં અભિમુખ