________________
૧૨
તત્વાર્થસૂત્ર પણ લાગલગાટ છ મહિના સુધી એક સરખી રહીને પછી બદલાઈ જાય છે.
૪. ૩પપત્ત: એને અર્થ ઉત્પત્તિસ્થાનની ગ્યતા છે. અન્ય–જૈનેતરલિંગિક મિથ્યાત્વી બારમા સ્વર્ગ સુધી જ ઉત્પન્ન થઈ શકે છે, સ્વ-જૈનલિગિક મિથ્યાત્વી ગ્રેવેયક સુધી જઈ શકે છે અને સમ્યગદષ્ટિ પહેલા સ્વર્ગથી સવર્થસિદ્ધ પર્યત પણ જઈ શકે છે. પરંતુ ચતુર્દશપૂર્વધારી સંયત પાંચમા સ્વર્ગથી નીચે ઉત્પન્ન જ થતા નથી.
૫. સમાવ: એને અર્થ લોકસ્વભાવ-જગહર્મ છે. એને લીધે બધાં વિમાન તથા સિદ્ધશિલા આદિ આકાશમાં નિરાધાર રહેલાં છે.
ભગવાન અરિહંતના જન્માભિષેક આદિ પ્રસંગે ઉપર દેવાના આસનનું કંપિત થવું એ પણ લોકાનુભાવનું જ કાર્ય છે. આસનકપની પછી અવધિજ્ઞાનના ઉપગથી તીર્થકરને મહિમા જાણે કેટલાક દેવ પાસે આવી એમની સ્તુતિ, વંદના, ઉપાસના આદિથી આત્મકલ્યાણ કરે છે. કેટલાક દે પિતાના સ્થાનમાં જ રહી પ્રત્યુત્થાન, અંજલિકમ, પ્રણિપાત, નમસ્કાર, ઉપહાર આદિથી તીર્થકરની અર્ચા કરે છે. આ પણ બધુ જ લોકાનુભાવનું જ કાર્ય છે. [૨]
હવે વૈમાનિકેમાં લેસ્થાને નિયમ કહે છે: पीतपद्मशुक्ललेश्या द्वित्रिशेषेषु । २३ ।
બે, ત્રણ અને બાકીનાં સ્વર્ગોમાં ક્રમપૂર્વક પીત, પદ્ધ અને શુકલ વેશ્યાવાળા દે છે.
પહેલા બે સ્વર્ગના દેવોમાં પીત – તેજેયેસ્યા હોય છે, ત્રીજાથી પાંચમા સ્વર્ગ સુધીના દેવામાં પડ્યૂલેશ્યા અને છઠ્ઠાથી