________________
અધ્યાય ૪૨ સૂત્ર ૨૧ ૨૨ ૧૮૧ પેદા થાય છે; આવું અભિમાન, કવાય છે તેવાથી ઉપરઉપરના દેવામાં ઉત્તરોત્તર એાછું જ હોય છે.
સૂત્રમાં કહી નથી એવી બીજી પણ પાચ બાબતે દેવોના સંબંધમાં જાણવા જેવી છે. ૧. ઉસ, ૨. આહાર, ૩ વેદના, ૪. ઉપપાત અને પ. અનુભાવ
૧. સરવાણ? જેમ જેમ દેવની સ્થિતિ વધતી જાય છે, તેમ તેમ ઉછુસનુ કાલમાન પણ વધતું જાય છે. જેમ કે, દશ હજાર વર્ષના આયુષવાળા દેવને એક એક ઉચાસ સાત સાત સ્ટેમ્પરિમાણ કાળમાં થાય છે, એક પલ્યોપમના આયુષવાળા ને ઉસ એક દિવસમાં એક જ હોય છે, સાગરોપમના આયુષવાળા દેવના વિષયમા એ નિયમ છે કે જેનું આયુષ જેટલા સાગરોપમનું હોય તેને એક એક ઉસ તેટકેટલા પખવાડિયે થાય છે.
૨. આદ્ય: એના સંબંધમા એવો નિયમ છે કે દશ હજાર વર્ષના આયુષવાળા દે એક એક દિવસ વચમાં છેડીને આહાર લે છે; પલ્યોપમના આયુષવાળા દે દિનપૃથફત્વની પછી આહાર લે છે; સાગરોપમના આયુષવાળા દેવ માટે એવો નિયમ છે કે જેનું આયુષ જેટલા સાગરોપમનું હોય તે તેટલા હજાર વર્ષ પછી આહાર લે છે.
૩. વેનાઃ સામાન્ય રીતે દેને સાત-સુખ વેદના જ હોય છે; કયારેક અસાત-દુખ વેદના થઈ જાય તે તે, અંતર્મુહૂર્તથી વધારે સમય સુધી રહેતી નથી. સાત વેદના
સુધી
- ૧, પૃથકત્વ શબ્દને બેથી મારી નવની સ યા વ્યવહાર થાય છે.