________________
તરવાથસૂત્ર आऽऽकाशादेकद्रयाणि । ५। निष्क्रियाणि च ।६। ઉક્ત દ્રવ્ય નિત્ય છે, સ્થિર છે અને અરૂપી છે. પુદ્ગલ રૂપી એટલે કે મૂર્તિ છે.
ઉક્ત પાંચમાંથી આકાશ સુધીનાં દ્રવ્ય એક એક છે.
અને નિષ્ક્રિય છે.
ધમસ્તિકાય આદિ પાંચ દિવ્ય નિત્ય છે અથૉત તે પોતપોતાના સામાન્ય તથા વિશેષરૂપથી કદાપિ પણ ચુત થતાં નથી. પાંચે સ્થિર પણ છે; કેમ કે એમની સંખ્યામાં
ક્યારે પણ ઓછાવત્તાપણું થતું નથી. અરૂપી દિવ્ય તો ધર્મસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર જ છે; પરંતુ પુદ્ગલ દ્રવ્ય અરૂપી નથી. સારાંશ એ છે કે, નિત્યત્વ તથા અવસ્થિતત્વ એ બન્ને પાંચે વ્યાનું સાધમ્ય છે, પરંતુ અરૂપિત્ર પુકલને છેડીને બાકીનાં ચાર નું સાધમ્ય છે.
પ્ર-નિત્યત્વ અને અવસ્થિતત્વના અર્થમાં શે તફાવત છે?
ઉ–પિતપોતાના સામાન્ય તથા વિશેષ સ્વરૂપથી સ્મૃત ન થવું એ નિત્યત્વ છે, અને પોતપોતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતા પણ બીજા તત્વના સ્વરૂપને પ્રાપ્ત ન
૧. ભાગમાં આ રીતુ એ સંધિરહિત પાઠ છે, દિગંબરીય પરંપરામાં તો સૂત્રમાં જ એ સંધિરહિત પાઠ છે.