________________
૧૯૮
તવાથસૂત્ર આવી મૂર્તિને ધર્માસ્તિકાય આદિ ચારતમાં અભાવ હોય છે. આ જ બાબત અરૂપી પદથી કહી છે. [૩]
રૂપ, મૂર્તત્વ, મૂર્તિ એ બધા શબ્દો સમાનાર્થક છે. રૂપ, રસ આદિ જે ગુણ છવ્યિો દ્વારા ગ્રહણ કરી શકાય છે, તે દિવ્યગ્રા ગુણ જ મૂર્તિ કહેવાય છે. પુલના ગુણ ઇશ્ચિગ્રાહ્ય છે; એથી પુદ્ગલ એ મૂર્ત એટલે કે રૂપી છે. પુલ સિવાય બીજું કંઈ પણ દિવ્ય મૂર્તિ નથી, કેમ કે તે ઈવ્યિથી ગૃહીત થતું નથી; એથી જ રૂપિ– એ જ પુલને ધર્માસ્તિકાય આદિ ચાર તોથી ભિન્ન કરતું વૈધમ્ય છે.
જો કે અતીદિય હેવાથી પરમાણુ આદિ અનેક સૂક્ષ્મ વ્યા અને એમના ગુણે દિવ્યગ્રાહ્ય નથી, છતાં પણ વિશિષ્ટ પરિણામરૂપ અમુક અવસ્થામાં તે જ ઈદિ દ્વારા ગ્રહણ થવાની ગ્યતા પ્રાપ્ત કરે છે; એ કારણથી તે અતીદિય હવા છતાં પણ રૂપી અથવા મૂર્ત જ છે. અરૂપી કહેવાતા ધર્મસ્તિકાય આદિ ચાર બેને તે ઇન્દ્રિયના વિષય બનવાની
ગ્યતા જ હેતી નથી. આ જ અતીથિ પુલ અને અતીબિ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યમાં તફાવત છે. [૪]
ઉપરનાં પાંચ દ્રવ્યોમાંથી આકાશ સુધીનાં ત્રણ કવ્યો અર્થાત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયા એક એક વ્યક્તિ રૂપ છે. એમની બે અથવા બેથી અધિક વ્યક્તિઓ હેતી નથી. એ રીતે જ એ ત્રણે નિક્તિ એટલે ક્રિયારહિત છે. એકવ્યક્તિત્વ અને નિષ્ક્રિયત્વ એ બે ધર્મો ઉક્ત ત્રણ પ્રત્યેનું સાધમ્ય અને જીવાસ્તિકાય તથા પુલાસ્તિકાયનું વૈધમ્ય છે. જીવ અને પુતલકવ્યની અનેક વ્યક્તિઓ છે અને તે ક્યિાશીલ પણ છે. જૈનદર્શન વેદાંતની માફક