________________
અધ્યાય ૪-સૂત્ર ૪૪-૪૭ ૧૯૧ दशवर्षसहस्राणि प्रथमायाम् ॥४४॥
બીજી આદિ ભૂમિઓમાં નારકની જઘન્ય સ્થિતિ પૂર્વ પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
પહેલી ભૂમિમાં જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. - જેમ બેતાળીસમા સૂત્રમાં દેવોની જઘન્ય સ્થિતિને કેમ છે. તે જ બીજીથી લઈ સાતમી ભૂમિ સુધીના નારની જઘન્ય સ્થિતિને ક્રમ છે. એ નિયમ પ્રમાણે પહેલી ભૂમિની એક સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ એ બીછમાં જઘન્ય સ્થિતિ છે. બીજીની ત્રણ સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીજીમાં જઘન્ય, ત્રીજીની સાત સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ ચોથીમાં જઘન્ય; ચોથીની દશ સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચમીમાં જઘન્ય, પાંચમીની સત્તર સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છઠ્ઠીમાં જઘન્ય, અને છઠ્ઠીની બાવીશ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ સાતમીમાં જધન્ય છે. પહેલી ભૂમિમાં જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ પ્રમાણ છે. [૪૩–૪૪ હવે ભવનપતિની જઘન્યસ્થિતિ કહે છેઃ
મg જ જવા ભવનમાં પણ દશ હજાર વર્ષ પ્રમાણની જઘન્ય સ્થિતિ છે. હવે તેની સ્થિતિ કહે છે:
व्यन्नराणां च ।१६। परा पल्योपमम् । १७ ।