________________
૧૭૦
તવાર્થસૂત્ર हाशुक्रसहस्रारेज्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु अवेयकेषु विजयवैजयन्तजयन्तापराजितेषु सर्वार्थसिद्ध च
અસુરકુમાર, નાગકુમાર, વિઘુસ્કુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિધુમાર, એ ભવનવાસિનિકાય છે.
કિનર, પુિરુષ, મહારગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ વ્યંતરનિકાય છે.
સૂર્ય, ચંદ્ર તથા ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારા એ તિષ્કનિકાય છે.
તે મનુષ્યલોકમાં મેરુની ચારે બાજુએ પ્રદક્ષિણા કરવાવાળા તથા નિત્ય ગતિશીલ છે.
કાળને વિભાગ એ ચર જ્યોતિષ્ક દ્વારા કરાયા છે.
મનુષ્યલકની બહાર તિષ્ક સ્થિર રહેલા હાય છે.
ચતુર્થ નિકાયવાળા વૈમાનિક દેવો છે. તે કાપપન્ન અને કપાતીત રૂપ છે. અને ઉપર ઉપર રહે છે.
સૌધર્મ, ઐશાન, સાનકુમાર, માહેંદ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, સહસાર, આનત, પ્રાકૃત અને આરણ, અય્યત તથા નવ પ્રિવેયક અને વિજય,