________________
૧૭૪
તત્વાર્થસૂત્ર ચાર એજનની ઊંચાઈ પર બુધ ગ્રહ, બુધથી ત્રણ જના ઊંચે શુક્ર, શુક્રથી ત્રણ જન ઊંચે ગુરુ, ગુરુથી ત્રણ જન ઊંચે મંગળ અને મંગળથી ત્રણ જન ઊંચે શનૈશ્ચર છે. અનિયતચારી તારા જ્યારે સૂર્યની નીચે ચાલે છે, ત્યારે તે સૂર્યની નીચે દશ એજનપ્રમાણે જોતિષ ક્ષેત્રમાં ચાલે છે, જ્યોતિષ – પ્રકાશમાન વિમાનમાં રહેવાને કારણે સૂર્ય આદિ
તિષ્ક કહેવાય છે. એ બધાના મુકામાં પ્રભામંડલ જેવું ઉજજવલ સૂર્યાદિના મંડળ જેવું ચિહ્ન હોય છે. સૂર્યને સૂર્ય મંડળના જેવું, ચંદ્રને ચંદ્રમંડળના જેવું અને તારાને તારામંડળના જેવું ચિહ્ન હેાય છે. [૧] - રર તિ: માનુષોત્તર નામના પર્વત સુધી મનુષ્યલોક' છે, એ વાત પહેલા કહેવાઈ ગઈ છે. એ મનુષ્યલોકમાં જે તિષ્ક છે, તે સદા ભ્રમણ કરે છે. એમનું ભ્રમણ મેરુની ચારે બાજુએ થાય છે. મનુષ્યલોકમાં કુલ સૂર્ય અને ચંદ્ર એકસ બત્રીસ એકસો બત્રીસ છે. જેમ કે જમ્બુદ્વીપમાં બે બે, લવણુ સમુદ્રમાં ચાર ચાર, ધાતકીખંડમાં બાર બાર, કાલોદધિમાં બેંતાલીસ બેંતાલીસ અને પુષ્કરાહમાં બેર બેર સૂર્ય તથા ચંદ્ર છે. એક એક ચક્રને પરિવાર અઠ્ઠાવીશ નક્ષત્ર, અઠ્ઠયાશી ગ્રહ, અને છાસઠ હજાર નવસો ને પાર કટાકોટિ તારાઓ છે. જે કે લોકમયદાના સ્વભાવથી જ જ્યોતિષ્ક વિમાન સદાયે પિતાની જાતે જ ફરે છે, તથાપિ વિશિષ્ટ સમૃદ્ધિ પ્રગટ કરવાને માટે અને આભિયોગ્ય - સેવક નામકર્મના ઉદયથી ક્રિીડાશીલ કેટલાક દેવો એ વિમાનને ઉપાડીને ફરે છે. પૂર્વ
૧ જુઓ અo ૩, સૂ૦ ૧૪