________________
અધ્યાય ૪-સૂત્ર ૩ ત્રીજે નિકાચ પીતલેશ્યાવાળે છે.
પૂર્વોક્ત ચાર નિકામાં ત્રીજા નિકાયના દેવ તિષ્ક છે, એમાં ફક્ત પોત– તેજોલેસ્યા છે. અહીંયાં લેસ્થાને અર્થ વ્યસ્યા એટલે કે શારીરિક વર્ણ છે, અધ્યવસાયવિશેષરૂ૫ ભાવલેસ્યા નથી; કેમ કે ભાવલેશ્યા તો ચારે નિકાના દેવમાં છે હેય છે. [૨]
હવે ચાર નિકાયના ભેદ કહે છે: दशापष्टश्चबादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः१३॥
કલ્પપપન્ન દેવ સુધીના ચતુર્નિકાયિક દેવના અનુક્રમે દશ, આઠ, પાંચ અને કાર ભેદ છે.
ભવનપતિનિકાયના દશ, વ્યંતરનિકાયના આઠ, તિષ્કનિકાયના પાંચ અને વૈમાનિકનિકાયના બાર ભેદે છે. તે બધાનું વર્ણન આગળ કરે છે. વૈમાનિકનિકાયના બાર ભેદે કહ્યા છે તે કલ્પપપન્ન વૈમાનિકદેવ સુધીના સમજવા જોઈએ; કેમ કે કલ્પાતીત દેવ વૈમાનિકનિકાયના હેવા છતાં પણ ઉપરના બાર ભેદમાં આવતા નથી. સૌધર્મથી અશ્રુત સુધીના બાર સ્વર્ગ – દેવક છે, તે કલ્પ કહેવાય છે. [૩]
જ ઉપરની ચાર લેશ્યાઓ માને છે, અને જ્યોતિકનિકાયમાં ફક્ત તેજલેશ્યા માને છે. આ મતભેદના કારણે હવે પત્રમાં આ બીજું અને આગળનું સાતમું એ બન્ને સૂત્રે ભિન્ન છે; જ્યારે દિ. ૫૦ મા આ બે સૂત્રોના સ્થાનમાં ફક્ત એક સૂત્ર છે. જેમ કે, અતિત્રિપુ ઉતારચાર”
૧. લેહ્યાનું વિશેષ સ્વરૂપ જાણવા માટે જુઓ હીદી ર્મગ્રંથ ચોથાનું લેસ્થાશબ્દવિષયક પરિશિષ્ટ પુ. ૩૩.