________________
તત્ત્વાર્થ સૂત્ર
ભવનપતિ અને વ્યંતર એ એ નિકાયામાં બે બે ઇંદ્ર કહેવાથી બાકીના નિકાયામા એ બે ઇંદ્રોને અભાવ સૂચિત કર્યો છે. જ્યાતિષ્કમાં ના ચદ્ર અને સૂર્ય જ ઈંદ્ર છે, ચંદ્ર અને સૂર્ય અસખ્યાત છે; એથી જ્યેાતિકનિકાયમાં ઈંદ્ર પશુ એટલા જ હાય છે. વૈમાનિકનિકાયમાં પ્રત્યેક કપમાં એક એક ઇંદ્ર છે. સાધČકપમાં શક્ર, ઐશાનમાં ઈશાન, અને સાનમારમાં સનત્કુમાર નામના ચંદ્ર છે, આ રીતે ઉપર જણાવેલ દેવલાકામાં તે તે દેવસેાકના નામવાળા એક એક ઇંદ્ર છે. વિશેષતા ફક્ત એટલી જ છે કે આનત અને પ્રાણત એ તેના ઇંદ્ર એક છે, અને તેનુ નામ પ્રાણુત છે. આરણ અને અચ્યુત એ છે કલ્પાના ઇંદ્ર પણ એક છે અને તેનુ નામ અચ્યુત છે. []
હવે પહેલા એ નિકાયેમા વેશ્યા કહે છેઃ
पीतान्तलेश्याः । ७ ।
પહેલા એ નિકાયના દેવ પીત-તેજો પર્યંત લેફ્સાવાળા છે.
૧૩
ભવનપતિ અને વ્યતર જાતિના વામાં શારીરિક વરૂપ દ્રવ્યક્ષેશ્યા ચાર જ મનાય છે. જેમ કે, કૃષ્ણ, નીલ, કાપેાત અને પીત – તેજ. [૭]
દેવાના કામસુખનું વર્ણન કરે છે . arerature आ ऐशानात् । ८ ।
शेषाः स्पर्श रूपशब्दमन. प्रवीचारा द्वयोर्द्वयोः । ९ । કડપ્રવીવાર: {{ !