________________
અધ્યાય ૧-સૂત્ર ૩૪-૩૫
ઉપ
શબ્દનય આપે છે. તે કહે છે કે વર્તમાન રાજગૃહ કરતાં ભૂતકાળનું રાજગૃહ જુદું જ છે; અને તેનુ જુદું જ છે; અને તેનુ જ વર્ણન પ્રસ્તુત હેાવાથી * રાજગૃહ હતું' એમ કહેવામા આવે છે. આ કાળભેદે અભેદના દાખàા થયા. હવે લિંગભેદમાં અભેદ: જેમ કે, કૂવા, સૂઈ. અહી પહેલા શબ્દ નરજાતિ અને ખીજો નારીજાતિમા છે, એ બન્નેને કપાયેલા અભેદ પણ વ્યવહારમાં જાણીતા છે. કેટલાક તારાઓને નક્ષત્રને નામે ઓળખાવવામાં આવે છે, પરંતુ આ નય પ્રમાણે ‘ અમુક તારાઓ નક્ષત્ર છે' એવા અગર તેા ‘આ મઘા નક્ષત્ર છે’ એવા વ્યવહાર નહિ કરી શકાય. કારણ કે તે નય લિંગભેદે અર્થભેદ સ્વીકારતા હેાવાથી તારા અને નક્ષત્ર તેમ જ ભવા અને નક્ષત્ર એ બન્ને શબ્દાને એકસાથે એક અર્થ માટે નહિ વાપરી શકે. સંસ્થાન, પ્રસ્થાન, ઉપસ્થાન તથા તે જ પ્રમાણે આરામ, વિરામ વગેરે શબ્દોમાં એક જ ધાતુ હોવા છતાં જે અર્થભેદ દેખાય છે, તે જ આ શબ્દનયની ભૂમિકા તૈયાર કરે છે. પ્રકારના વિવિધ શાબ્દિક ધર્મીને આધારે જે અય ભેદની અનેક માન્યતાઓ ચાલે છે, તે બધી શબ્દનયની શ્રેણિમાં સમાય છે. શાબ્દિક ધર્મના ભેદને આધારે અભેદ કલ્પવા તૈયાર થયેલ બુદ્ધિ તેથી આગળ વધી વ્યુત્પત્તિભેદ તરફ્ ઢળે છે, અને એમ માનવા પ્રેરાય છે કે જ્યાં અનેક જુદા જુદા શબ્દોને એક અર્થ માનવામાં આવે છે ત્યા પણ ખરી રીતે એ બધા શબ્દોના એક અર્થ નથી, પણ જાદા જાદા અથ છે. દલીલમા તે એમ કહે છે કે, જો લિંગભેદ અને સંખ્યાભેદ વગેરે અ ભેદ માનવા માટે બસ હેાય, તે શુદભેદ પણ અભેદક પ્રેમ ન મનાય ? એમ કહી તે, રાજા, ન્રુપ, ભૂપતિ
આ