________________
૧બઈ)
અચાય ૨- સૂત્ર ૨-૩૧ विग्रहवती च संसारिणः प्राक् चतुभ्यं । २९। પાસમયsવાર રૂe! પર્વ ઊંૌ વાજપઃ | રૂા. વિગ્રહગતિમાં કર્મચાગ- કામણગ જ હોય છે. ગતિ, શ્રેણિ– સરળ રેખા પ્રમાણે થાય છે.
જીવની–મોક્ષમાં જતા આત્માની–ગતિ વિગ્રહરહિત જ હોય છે.
સંસારી આત્માની ગતિ અવિગ્રહ અને સવિગ્રહ હેાય છે. વિગ્રહ ચારથી પહેલાં સુધી અથત ત્રણ સુધી હેઈ શકે છે.
એક વિગ્રહ એક જ સમય હોય છે. એક અથવા બે સમય સુધી જીવ અનાહારક રહે છે.
પુનર્જન્મ માનતા દરેક દર્શનની સામે અંતરાલગતિ સંબધી નીચે લખેલા પાચ પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
૧. જન્માંતર માટે અથવા મેક્ષ માટે જ્યારે જીવ ગતિ કરે છે ત્યારે, અર્થાત અંતરાલગતિના સમયે, સ્થૂલ શરીર ન હોવાથી છવ કેવી રીતે પ્રયત્ન કરે છે?
૨. ગતિશીલ પદાર્થ ગતિ કરે છે તે કયા નિયમથી ?
૩. ગતિક્રિયાના કેટલા પ્રકાર છે અને કયા કયા? જીવ કઈ કઈ ગતિક્રિયાના અધિકારી છે?
૪ અંતરાલગતિનુ જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કાલમાન કેટલું છે? તે કાલમાન કયા નિયમ ઉપર અવલંબિત છે?
૫. અંતરાલગતિના સમયે જીવ આહારગ્રહણ કરે છે કે નહિ? અને જે નથી કરે તે જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કેટલા