________________
ઉપs
અક્યાય ૩ - સૂત્ર ૭-૧૮ મનુષ્યની સ્થિતિ – આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પૂલ્યાપમ સુધી અને જઘન્ય અંતર્મુહૂર્ત પ્રમાણુ હોય છે.
તથા તિર્યંચાની સ્થિતિ પણ એટલી જ છે.
જ અને સમુદોઃ મધ્યમલોકની આકૃતિ ઝાલરની સમાન કહેવાય છે, આ જ હકીકત હીપ-સમુદ્રના વર્ણન દ્વારા સ્પષ્ટ કરી છે. મધ્યમકમાં દ્વીપ અને સમુદ્ર અસખ્યાત છે. તે ક્રમથી દ્વીપની પછી સમુદ્ર અને સમુદ્રની પછી દ્વીપ એ રીતે ગોઠવાયેલા છે. એ બધાનાં નામ શુભ જ છે. અહી કપિ-સમુદ્રના વિષયમાં વ્યાસ, રચના અને આકૃતિ એ ત્રણ બાબતે બતાવી છે, જેનાથી મધ્યમ લોકને આકાર માલૂમ પડે છે
ચાણઃ જબલીપને પૂર્વ–પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ વિસ્તાર લાખ લાખ જનને છે. લવણસમુદ્રને વિસ્તાર એનાથી બમણું છે ધાતકીખંડને લવણસમુદ્રથી બમણે, કાલોદધિને ધાતકીખડથી બમણું, પુષ્કરવરદીપને કાલોદધિથી , બમણું, અને પુષ્કરદધિસમુદ્રને પુષ્કરવરદીપથી બમણો વિસ્તાર છે. આ જ વિસ્તારને ક્રમ છેવટ સુધી સમજ જોઈએ, અર્થાત છેવટના દીપ સ્વયજૂરમણથી છેવટના સમુદ્ર સ્વયંભૂરમણને વિસ્તાર બમણ છે.
ના: દ્વીપસમુદ્રોની રચના ઘટીના પડ અને થાળાની સમાન છે; અર્થાત જંબૂલીપ લવણસમુદ્રથી લેખિત છે, લવણસમુદ્ર ધાતકીખંડથી, ધાતકીખંડ કાલેદધિથી, કાલોદધિ પુકવરકોપથી અને પુષ્કરિવર પુષ્કરદધિથી વેખિત છે આ જ ક્રમ અથ શ્રમણ સમુદ્ર પર્યત છે.