________________
તત્ત્વાર્થ સૂત્ર
વાતીલક અને પુરાવદીપ જમૂદ્રીપની અપેક્ષાએ ધાતકીખંડમાં મેરુ. વર્ષ અને વધરની સંખ્યા બમણી છે; અર્થાત્ એમાં બે મેરુ, ચૌદ વર્ષી અને ખાર વધર છે; પરન્તુ નામ એક સરખાં જ છે. તાત્પય કે જમૂદ્રીપમાં આવેલા મેરુ, વધર અને વના જે નામ છે, તે જ ધાતકીખંડમાં આવેલા મેરુ આદિનાં છે. વલયાકૃતિ ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમા એવા એ ભાગ છે. પૂર્વાદ અને પશ્ચિમાના વિભાગ એ પર્વતથી થઈ જાય છે; તે દક્ષિણથી ઉત્તર ફેલાયેલા છે અને ઈક્ષ્વાકાર ખાણુની સમાન સરળ છે. પ્રત્યેક ભાગમાં એક એક મેરુ, સાત સાત વર્ષોં અને છ છ વધર છે. સારાંશ એ છે કે નદી, ક્ષેત્ર, પત આદિ જે કાંઈ જમૂદ્રીપમાં છે, તે ધાતકીખંડમાં અમણાં છે, ધાતકીખંડને પૂર્વા અને પશ્ચિમા રૂપે વિભક્ત કરતા દક્ષિણથી ઉત્તર ફેલાયેલા ઈશ્વાકાર • ખાણના આકારના એ પર્વત છે, તથા પૂર્વો અને પશ્ચિમામાં પૂર્વથી પશ્ચિમ ફેલાયેલા છ છ વર્ષધર પતા છે, તે બધા એક આજીએ કાક્ષેાષિને સ્પર્શ કરે છે અને બીજી બાજુએ લવણાધિને સ્પર્શી કરે છે. પૂર્વી અને પશ્ચિમાદ્ધમાં રહેલા છ છ વધરાને પૈડાની નાભિમાં લાગેલા આરાની ઉપમા આપવામાં આવે, તે એ વધરાના કારણે વિભક્ત થયેલાં સાત ભરત આદિ ક્ષેત્રાને આરાની વચમાં રહેલા અંતરની ઉપમા આપવી જોઈએ.
―
•
૧૫
--
મેરુ, વ` અને વર્ષોંધરાની જે સંખ્યા ધાતકીખડમાં છે, તે જ પુષ્કરાીપમાં છે. એટલે કે એમાં પણ બે મેરુ, ચૌદ વર્ષ તથા ખાર વધર છે. તે ખાણાકાર પતાથી