________________
અધ્યાય ૩-સૂત્ર ૭-૧૮
૧૫૨ પ્રમાણે છે. કેટલાક દેવ ક્યારેક ક્યારેક પિતાના પૂર્વ જન્મના મિત્ર નારની પાસે એમને દુઃખમુક્ત કરવાના ઉદ્દેશથી જાય છે. એ રીતે જનારા દેવો પણું ફક્ત ત્રણ ભૂમિઓ સુધી જઈ શકે છે; આગળ નહિ. પરમાધાર્મિક જે એક પ્રકારના દેવ છે, અને નરકમાલ કહેવાય છે, તે તે જન્મથી જ પહેલી ત્રણ ભૂમિમાં હેય છે. બીજા દે सन्मथा ५४ पडेली सूभिभाय छे []
હવે મધ્યલેકનું વર્ણન કરે છે: जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्राः।७। द्विढिविष्कम्माः पूर्वपूर्वपरिक्षेपिणोवलयाकृतयः८
तन्मध्ये मेरुनाभिवृत्ती योजनशतसहस्रविष्कम्भी जम्बूद्वीपः । ९।
तत्र भरतहैमवतहरिविदेहरम्यकहैरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ।१०।
तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवनिषधनीलरुक्मिशिखरिणो वर्षधरपर्वताः । ११ ।
द्विर्धातकीखण्डे । १२। पुष्कराधे च । १३॥ प्राङ् मानुषोत्तरान मनुष्याः । १४ । आर्या म्लेच्छाच । १५ ।
भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरुत्तरकुरुभ्यः । १६ ।
नृस्थिती परापरे विपल्योपमान्तर्मुहूर्ते । १७। तिर्यग्योनीनां च ।१८।