________________
તત્ત્વાર્થસૂત્ર
આપત્તિ: પહેલી ત્રણ ભૂમિએના નારા મનુષ્યજન્મ પ્રાપ્ત કરી તીર્થંકરપદ સુધી પહોંચી શકે છે; ચાર ભૂમિએના નારા મનુષ્યત્વ પ્રાપ્ત કરી નિર્વાણુ પણ પ્રાપ્ત કરી શકે છે; પાંચ ભૂમિઓના નારા મનુષ્યગતિમાં સયમને લાભ કરી શકે છે; છ ભૂમિએમાંથી નીકળેલા નારા દેશવરતિ અને સાત ભૂમિમાંથી નીકળેલા સમ્યક્ત્વના લાભ મેળવી શકે છે.
દ્વીપ, સમુદ્ર આતિના સમવઃ રત્નપ્રભાને છેડીને બાકીની છ ભૂમિમાં નથી દ્વીપ, સમુદ્ર, પર્વત, સરેશવર, કે નથી ગામ, શહેર આદિ; નથી વૃક્ષ લતા આદિ ખાદર વનસ્પતિકાય ૐ નથી દીદ્રિયથી લઈને પચેયિ પર્યંત તિર્યંચ; નથી મનુષ્ય કે નથી કાઈ પ્રકારના દેવ. રત્નપ્રભા છેાડીને એમ કહેવાનું કારણ એ છે કે એની ઉપરના થાડે! ભાગ મધ્યક્ષાક – તિય ગલાકમાં સમિલિત છે, તેથી એ ભાગમાં ઉપર જણાવેલા દ્વીપ, સમુદ્ર, ગ્રામ, નગર, વનસ્પતિ, તિર્યંચ, મનુષ્ય અને દૈવ મળી આવે છે. રત્નપ્રભા સિવાયની બાકીની છ ભૂમિએમાં ફક્ત નારક અને કેટલાક એકત્રિય જીવે હૈાય છે. આ સામાન્ય નિયમને અપવાદ પણ છે; કારણ કે એ ભૂમિએમાં ક્યારેક કાઈ સ્થાન ઉપર કેટલાક મનુષ્ય, દેવ, અને પચે'દ્રિય તિર્યંચતા પણ સભવ છે. મનુષ્યના સભત્ર તા એ અપેક્ષાએ છે કે કૅલિસમુદ્ધાત કરતા મનુષ્ય સત્રલેાકવ્યાપી હાવાથી એ ભૂમિઓમાં પણ આત્મપ્રદેશ ફેલાવે છે. આ ઉપરાંત વૈક્રિયલબ્ધિવાળા મનુષ્યા પણ એ ભૂમિ સુધી પહોંચે છે. તિર્યંચા પણ એ ભૂમિ સુધી પહેાચે છે, પરંતુ તે ફક્ત વૈક્સિલબ્ધિની અપેક્ષાએ જ માનવામાં આવે છે. ધ્રુવ ત્યાં સુધી પહોંચે છે એ વિષયમાં હકીકત આ
૫૦