________________
૧૩૨
તવાર્થ સૂત્ર તે ત્રણ પ્રકારનું છે, એ વાત પહેલાં ઔદયિકલ આદિ ભાવની સખા બતાવતી વખતે કહી છે. ત્રણ લિંગ આ પ્રમાણે છેઃ પુલ્લિગ. સ્ત્રીલિગ અને નપુંસકલિગ. લિંગાનું બીજું નામ “વેદ” પણ છે. એ ત્રણ વેદ દ્રવ્ય અને ભાવ રૂપે બબ્બે પ્રકારના છે. દ્રવ્યવેદને અર્થ ઉપરનું ચિહ્ન છે અને ભાવવેદને અર્થ અમુક અભિલાષા-ઇચ્છા -- છે. ૧. જે ચિહથી પુરુષની પિછાન થાય છે, તે દ્રવ્ય પુરુષ અને સ્ત્રીના સંસર્ગસુખની અભિલાષા એ ભાવ પુરુષવેદ છે. ૨. સ્ત્રીને પિછાનવાનું સાધન દ્રવ્ય સ્ત્રીવેદ; અને પુરુષના સંસર્ગસુખની અભિલાષા ભાવ સ્ત્રીવેદ છે. ૩. જેનામાં કાંઈક સ્ત્રીનું ચિહ્ન અને કાંઈક પુરુષનું ચિહ્ન હોય તે દ્રવ્ય નપુસકેદ; અને સ્ત્રીપુરુષ બન્નેના સંસર્ગસુખની અભિલાષા ભાવ નપુસકદ છે. દ્રવ્ય એ પૌલિક આકૃતિરૂપ છે, જે નામકર્મના ઉદયનું ફળ છે. આ એક પ્રકારને મનોવિકાર છે, જે મોહનીયકર્મના ઉદયનું ફળ છે. દ્રવ્યવેદ અને ભાવવંદની વચ્ચે સાધ્ય સાધન અથવા પિષ્ય પિષને સંબંધ છે.
વિમા. નારક અને સમૃમિ ને નપુસકવેદ હોય છે. દેવેને નપુંસક હેત નથી; અર્થાત બાકીના બે વેદ તેમનામાં હેય છે. બાકીના બધાઓને એટલે કે ગર્ભજ મનુષ્ય તથા તિયાને ત્રણે વેદ હોઈ શકે છે.
૧. જુઓ અ૦ ૨, સૂ૦ ૬.
૨. દ્રવ્ય અને ભાવ વેદનો પારસ્પરિક સંબંધ તથા અન્ય આવશ્યક બાબતે જાણવાને માટે જુઓ હિંદી કર્મગ્રંથ ચોથે, પૃ. ૫૩નું ટિપ્પણ.