________________
૩૦
તત્ત્વાર્થસૂત્ર
જન્મ દ્વારા પેદા થાય છે, અને એ દેવા તથા નારાને જ હેાય છે. કૃત્રિમ વૈયિનું કારણ ‘ લબ્ધિ' છે. ‘લબ્ધિ' એક પ્રકારની તપાજન્ય શક્તિ છે; જેને સંભવ કેટલાક જ ગજ મનુષ્ય અને તિય"ચમાં હોય છે. આથી એવી લબ્ધિથી થનાર વૈયિશરીરના અધિકારી ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ જ હોઈ શકે છે. કૃત્રિમ વૈક્રિયની કારણભૂત એક બીજા પ્રકારની પણ લબ્ધિ માનવામાં આવે છે, એ તપેાજન્ય ન હોઈ જન્મથી જ મળે છે. આવી લબ્ધિ. કેટલાક આદરવાયુકાયિક છવામાં જ માનવામાં આવે છે. આથી તે પણ લબ્ધિજન્ય — કૃત્રિમ – વૈક્સિશરીરના અધિકારી છે. આહારશરીર કૃત્રિમ જ છે. એનું કારણુ વિશિષ્ટ લબ્ધિ જ છે; જે મનુષ્ય સિવાય અન્ય જાતિમાં રહેતી નથી; અને મનુષ્યમાં પણ એ વિશિષ્ટ મુનિને જ હોય છે.
પ્ર—વિશિષ્ટ મુનિ કયા ? ઉ॰ —ચતુર્દ શપૂ
પાડી.
પ્ર—તેઓ તે લબ્ધિના પ્રયાગ કથારે અને શેના માટે કરે છે?
ઉ—જ્યારે તેઓને કાઈ સૂક્ષ્મ વિષયમાં સદેહ હોય છે, ત્યારે સંદેહ નિવારણને માટે તેઓ તેના ઉપયાગ કરે છે. અર્થાત્ જ્યારે કાઈ ચતુર્દશપૂર્વીને ગહન વિષયમાં સહ થાય અને સનનું સનિધાન ન હોય ત્યારે તે ઔદારિકશરીર વડે અન્ય ક્ષેત્રમાં જવુ અસંભવિત સમજી પેાતાની વિશિષ્ટ લબ્ધિને પ્રયાગ કરે છે. અને તે દ્વારા હાથ જેવડું નાનુ સરખુ શરીર ખનાવે છે. તે શુભ પુલેથી ઉત્પન્ન થયેલુ હોવાથી સુંદર હેાય છે, પ્રશસ્ત ઉદ્દેશથી ખનાવેલું