________________
૧૪૩
તત્ત્વાર્થસૂત્ર પહેલી ભૂમિથી બીજી અને બીજીથી ત્રીજી એ રીતે સાતમી ભૂમિ સુધીનાં નરક અશુભ, અશુભતર અને અશુભતમ રચનાવાળાં છે. એ પ્રકારે એ નરકામાં રહેલ નારકની લેણ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયા પણ ઉત્તરઉત્તર અધિકઅધિક અશુભ છે.
સેરયાઃ રત્નપ્રભામાં કાપત લેસ્યા છે શર્કરામભામાં પણ કાપત છે; પરંતુ તે રત્નપ્રભાથી અધિક તીવ્ર સંક્ષેશવાળી છે. વાલુકાપ્રભામાં કાપત અને નીલ લેમ્યા છે; પંકપ્રભામાં નીલલેસ્યા છે; ધૂમપ્રભામાં નીલ અને કૃષ્ણલેસ્યા છે; તમામભામાં કૃણસ્યા છે, અને મહાતમા પ્રભામાં કૃણયેશ્યા છે; પરંતુ તે તમ પ્રભાથી તીવ્રતમ છે.
પરિણામ : વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ આદિ અનેક પ્રકારનાં પૌલિક પરિણામે સાતે ભૂમિમાં ઉત્તરોત્તર અધિકઅધક અશુભ હોય છે.
શરીરઃ સાતે ભૂમિઓના નારકનાં શરીર અશુભ નામકર્મના ઉદયથી ઉત્તરોત્તર અધકઅધિક અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ અને સંસ્થાનવાળાં તથા અધિકઅધિક અશુચિ અને બીભત્સ છે.
જેના: સાતે ભૂમિઓના નારકેની વેદના ઉત્તરોત્તર અધિક તીવ્ર હોય છે. પહેલી ત્રણ ભૂમિઓમાં ઉષ્ણ વેદના, ચેથીમાં ઉષ્ણશીત, પાંચમીમાં શીતોષ્ણ, છઠ્ઠીમાં શીત અને સાતમીમાં શીતતર વેદના હેાય છે. આ ઉષ્ણતાની અને શીતતાની વેદના એટલી સખત હોય છે કે એ વેદનાઓને ભોગવનારા નારકે જે અત્યલોકની સખત ગરમી અથવા