________________
૧૩૩
અધ્યાય ૨-સૂત્ર પર વિવારની રમત : પુરૂદને વિકાર સૌથી ઓછા સ્થાયી હોય છે, સ્ત્રીવેદને વિકાર એનાથી વધારે સ્થાયી, અને નપુસકવેદને વિકાર સ્ત્રીવેદના વિકારથી પણ અધિક સ્થાયી હોય છે. આ બાબત ઉપમા દ્વારા આ રીતે સમજાવવામાં આવે છે:
પુરુષવેદને વિકાર ઘાસમાં સળગતા અગ્નિ સમાન છે; જે તેની વિશિષ્ટ શરીરરચનાને લીધે જલદી પ્રગટ થતા દેખાય છે અને જલદી શાંત થતે પણ દેખાય છે. સ્ત્રીવેદને વિકાર અંગારાની સમાન છે, જે તેની વિશિષ્ટ રચનાને લીધે જલદી પ્રગટ થતો દેખાતા નથી અને જલદી શાંત પણ થતે દેખાતું નથી. નપુસકવેદને વિકાર તપેલી ઈટના જે છે, જે બહુ જ સમય પછી શાંત થાય છે. સ્ત્રીમાં કમળભાવ મુખ્ય છે, એથી તેને કહેર તત્ત્વની અપેક્ષા રહે છે, પુરુષમાં કઠોરભાવ મુખ્ય હેવાથી એને કમળ તત્ત્વની અપેક્ષા રહે છે, પરંતુ નપુસકમાં બને ભાનુ મિશ્રણ હેવાથી બને તત્તની અપેક્ષા રહે છે. [૫૦-૫૧] .
હવે આયુષ્યના પ્રકાર અને તેમના સ્વામી કહે છે?
औपपातिकवरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षाऽयुषोऽनपवायुषः । ५२।
૧ દિગબરીય પરંપરામાં “ટ્રિજોત્તમલેાસચવશુષો નવવધુઃ એવું સૂત્ર છે. “સવર્થસિદ્ધ આદિ ટીકાઓમાં “ હ” એવું પાઠાતર પણ આપ્યું છે, તદનુસાર મહોર એવા પાઠ પણું માન જોઈએ