________________
તત્વાર્થસૂત્ર ગતિથી જન્માન્તર કરતા જીવને પૂર્વ શરીર ત્યાગતી વેળાએ જ નવીન આયુષ, અને ગતિકર્મને ઉદય થઈ જાય છે, અને વક્રગતિવાળા જીવને પ્રથમ વક્ર સ્થાને નવીન આયુ, ગતિ અને આનુપૂર્વી નામકર્મને યથાસંભવ ઉદય થઈ જાય છે, કારણ કે, પ્રથમ વક્રસ્થાન સુધી જ પૂર્વભવીય આયુ વગેરેનો ઉદય રહે છે. [૩]
રામાનઃ સુચ્ચમાન જીવને માટે તે અંતરાલગતિમાં આહારને પ્રશ્ન જ નથી; કેમ કે તે સૂમ, સ્કૂલ બધાં શરીરથી રહિત છે; પરંતુ સંસારી જીવને માટે એ આહારને પ્રશ્ન છે, કેમ કે એને અંતરાલગતિમાં પણ સૂક્ષ્મ શરીર અવશ્ય હાય છે. આહારને અર્થ એ છે કે સ્કૂલ શરીરને ગ્ય પુ ગ્રહણ કરવાં. એવો આહાર સંસારી છમાં અંતરાલગતિના સમયે હોય છે પણ ખરે અને નથી પણ હેતિ. જે ઋજુગતિથી અથવા બે સમયની એક વિગ્રહવાળી ગતિથી જનાર હોય છે, તે અનાહારક નથી હોતા, કેમકે જુગતિવાળા છે જે સમયે પૂર્વ શરીર છોડે છે, તે જ સમયે નવું સ્થાન પ્રાપ્ત કરે છે, તેમાં સમયાંતર થતો નથી. એથી એઓને જુગતિને સમય ત્યાગ કરેલ પૂર્વભવના શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારને સમય છે, અથવા તે નવીન જન્મસ્થાનના ગ્રહણ કરેલ આહારને સમય છે. એ જ સ્થિતિ એક વિગ્રહવાળી ગતિની છે; કેમ કે એના બે સમયમાંથી પહેલે સમય પૂર્વ શરીર દ્વારા ગ્રહણ કરેલા આહાર છે અને બીજો સમય નવા ઉત્પત્તિસ્થાનમાં પહોંચવાનું છે, જેમાં નવીન શરીરધારણ કરવા માટે આહાર કરવામાં આવે છે. પરંતુ ત્રણ સમયની