________________
અચાય ૨- સૂત્ર ૩૭-૩૯
૧૩ સમજવી જોઈએ. આહારકના ધગન પરમાણુઓની અનંત સંખ્યાથી તૈજસના સ્કધગત પરમાણુઓની અનંત સંખ્યા અનંતગુણ હેય છે. આ રીતે તૈજસથી કાશ્મણના
ધગત પરમાણુ પણ અનતગુણ અધિક હોય છે. એ રીતે જોતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે પૂર્વ-પૂર્વ શરીર કરતાં ઉત્તરઉત્તર શરીરનું આરંભક દ્રવ્ય અધિક જ હોય છે; છતાયે પરિણમનની વિચિત્રતાને લીધે ઉત્તર-ઉત્તર શરીર નિબિડ, નિબિડતર અને નિબિડતમ બનતું જાય છે, જે સૂમ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કહેવાય છે.
પ્ર–ઔદારિકના સ્કંધ અનત પરમાણુવાળા અને વૈક્રિય આદિના સ્કધ પણ અનત પરમાણુવાળા છે, તો પછી એ સ્કમાં ઓછાવત્તાપણુ શી રીતે સમજવું?
ઉ–અનત સંખ્યા અનંત પ્રકારની છે. એથી અનતરૂપે સમાનતા હેવા છતાં પણ ઔદ્યારિક આદિના સ્કધથી વૈક્રિય આદિના કૉનુ અસંખ્યાતગુણ અથવા અનતગુણ અધિકહેવું અસંભવિત નથી. [૩૯-૪૦)
છેલ્લા શારીરોના વમેવ, રાજા અને હવામીઃ ઉપરનાં પાંચ શરીરમાંથી પહેલાં ત્રણ કરતાં પછીના બે શરીરમાં જે કાંઈક ભિન્નતા છે, તે અહીં ત્રણ બાબતો દ્વારા બતાવી છેઃ
તેજસ અને કાર્યણ એ બંને શરીરે આખા લેકમાં ક્યાંય પણ પ્રતિઘાત પામતાં નથી; અથત વિજ જેવી કડિન વરતુ પણ એમને પ્રવેશ કરતાં રોકી શકતી નથી, કેમ કે તે અત્યંત સૂક્ષ્મ છે. જો કે એક મૂર્ત વસ્તુને બીજી મૂર્ત વસ્તુથી પ્રતિઘાત થતો દેખાય છે, તથાપિ આ પ્રતિઘાતને નિયમ સ્કૂલ વસ્તુઓમાં લાગુ પડે છે, સુમમાં નહિ સૂક્ષ્મ