________________
અધ્યાય ૨-સુર ૩૭-૪૯
૧૨૭ ગતિમાં ફક્ત કામણશરીર હોય છે, તેથી એ સમયે એક જ શરીર હેવાને સંભવ છે.
પ્ર–જે એમ કહ્યું કે વૈક્તિ અને આહારક એ બે લબ્ધિઓને યુગપત –એકી સાથે –પ્રયોગ થતો નથી તેનું કારણ શું?
ઉ–વૈક્રિયલબ્ધિના પ્રયોગ સમયે અને લબ્ધિથી શરીર બનાવી લીધા પછી નિયમથી પ્રમત્તદશા હોય છે, પરતુ આહારકના વિષયમાં એમ નથી, કેમ કે આહારકલબ્ધિને પ્રયોગ તે પ્રમત્તદશામાં હોય છે, પરંતુ એનાથી શરીર બનાવી લીધા પછી શુદ્ધ અજ્યવસાયને સંભવ હોવાથી અપ્રમત્ત ભાવ પેદા થાય છે, જેથી ઉપરની બન્ને લબ્ધિએને પ્રવેગ એકી સાથે થે એ વિરુદ્ધ છે. સારાંશ છે, એકી સાથે પાચે શરીર ન હોવાનું કહ્યું છે, તે આવિર્ભાવની અપેક્ષાએ, શક્તિરૂપે ને એ પાચે હોઈ શકે છે, કેમ કે આહારલબ્ધિવાળા મુનિને વૈક્રિયલબ્ધિને પણ સંભવ છે. [૪]
કયોનઃ પ્રત્યેક વસ્તુનું કઈ ને કંઈ પ્રયજન તે હેય છે જ, એથી શરીર પણ સપ્રયજન હોવું જોઈએ. તેથી એનુ મુખ્ય પ્રયેાજન શું છે અને તે બધા શરીરે માટે સમાન છે કે કોઈ વિશેષતા છે, એ પ્રશ્ન થાય છે. એને ઉત્તર અહીયાં આપે છે. શરીરનુ મુખ્ય પ્રયોજન ઉપભેગ છે. પહેલાં ચારે શરીરમાં તે સિદ્ધ થાય છે, ફક્ત અતિમકાશ્મણ – શરીરમાં તે સિદ્ધ થતો નથી, માટે તેને નિરૂપભેગઉપગ રહિત – કહ્યું છે.
૧. આ વિચાર અર ૨, સૂર ૪૪ ની ભાષ્યવૃત્તિમા છે