________________
૧૨૬
તરવાથસૂત્ર અને બીજો પ્રકાર દેવ અને મારામાં જન્મકાળથી લઈ મરણ પર્યત હોય છે. જ્યારે ચાર હોય છે, ત્યારે તૈજસ, કાર્મણ,
દારિક અને વૈક્રિય અથવા તે તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક હોય છે. પહેલો વિકલ્પ વૈક્રિયલબ્ધિના પ્રયોગના સમયે કેટલાંક મનુષ્યો તથા તિર્યામાં મળી આવે છે; જ્યારે બીજો વિકલ્પ આહારકલબ્ધિના પ્રયોગના સમયે ચતુર્દશપૂર્વ મુનિમાં જ હોય છે. પાંચ શરીર એકી સાથે કેઈને પણ હતાં નથી; કેમ કે વૈક્રિયલબ્ધિ અને આહારકલબ્ધિને પ્રયોગ એકી સાથે સંભવ નથી.
પ્ર–ઉક્ત રીતે ત્રણ અથવા ચાર શરીર જ્યારે હોય ત્યારે તેમની સાથે એક જ સમયમાં એક જીવને સંબંધ કેવી રીતે ઘટી શકે ?
ઉ–જેમ એક જ પ્રદીપને પ્રકાશ એક સાથે અનેક વસ્તુઓ ઉપર પડી શકે છે, તેમ એક જ જીવના પ્રદેશ અનેક શરીરની સાથે અખંડપણે સંબદ્ધ હેઈ શકે છે.
પ્ર–શું કઈ વાર કોઈને એક જ શરીર હોતું નથી?
ઉ–ના. સામાન્ય સિદ્ધાંત એ છે કે, તૈજસ અને કાશ્મણ એ બને શરીર ક્યારે પણ અલગ હતાં નથી, એથી જ કોઈ એક શરીરને ક્યારે પણ સંભવ હેતિ નથી. પરંતુ કેટલાક આચાર્યોને એ મત છે કે તૈજસશરીર કામણની માફક યવત્સ સારભાવી નવી; કિન્તુ તે આહારકની માફક લબ્ધિજન્ય જ છે. એ મત પ્રમાણે અતરાલ
૧. આ મત ભાષ્યમા નિર્દિષ્ટ છે જુઓ આ ૨, સૂર ૪૪.