________________
૧૨૫
અધ્યાય ૨- ચુત્ર ૩૭૪૯ જ તેજસ અને કામણના સ્વામી બધા સંસારીઓ છે અને ઔદારિક આદિના સ્વામી કેટલાક જ હોય છે.
પ્ર–તૈજસ અને કાશ્મણની વચ્ચે કેટલે તફાવત છે તે સમજાવો.
ઉ૦–કામણ એ બધાંય શરીરનું મૂળ છે, કેમ કે તે કર્મસ્વરૂપ છે. અને કર્મ એ જ સર્વ કાર્યોનું નિમિત્તકારણ છે. તેવી જ રીતે તેજસ બધાનુ કારણ નથી. તે સૌની સાથે અનાદિસંબદ્ધ રહીને ભુક્ત – લીધેલા – આહારના પાચન આદિમાં સહાયક થાય છે. [૪૧-૪૩]
एक साथे लभ्य शरीरोनी जघन्य तथा उत्कृष्ट संख्या : તૈજસ અને કાર્મણ એ બન્ને શરીરે સર્વ સંસારી જીવોને સસરકાળ પર્યરત અવશ્ય હોય છેપરંતુ ઔદારિક આદિ શરીર બદલાતાં રહે છે, એથી તે કયારેક હૈય છે અને ક્યારેક નહિ, એથી જ એ પ્રશ્ન થાય છે કે પ્રત્યેક જીવને ઓછામાં ઓછાં અને અધિકમાં અધિક શરીર કેટલાં હોઈ શકે ? આને ઉત્તર પ્રસ્તુત સૂત્રમાં આપ્યો છે. એકી સાથે એક સંસારી જીવને ઓછામાં ઓછા બે અને અધિકમાં અધિક ચાર સુધી શરીર હોઈ શકે છે, પાંચ ક્યારે પણ હેતાં નથી. જ્યારે બે હોય છે ત્યારે તેજસ અને કાશ્મણ હોય છે, કેમ કે એ બને યાવસંસારભાવી - જીવને સંસાર હેય ત્યાં સુધી રહેનારાં – છે. એવી સ્થિતિ અંતરાલગતિમાં જ પ્રાપ્ત થાય છે, કેમ કે એ સમયે અન્ય કઈ પણ શરીર હેતું નથી. જ્યારે ત્રણ હેય છે ત્યારે તૈજસ, કાર્માણ અને ઔદારિક અથવા તે તૈજસ, કાર્મણ અને વૈક્રિય હોય છે. પહેલે પ્રકાર મનુષ્ય અને તિર્યમાં