________________
૧૨૧
અધ્યાય ૨ સુત્ર ૩૭-૪૯ ૨. જે શરીર ક્યારેક નાનું, ક્યારેક મોટુ, ક્યારેક પાતળું, કયારેક જાડું, કયારેક એક, ક્યારેક અનેક ઇત્યાદિ વિવિધ રૂપને- વિક્રિયાને ધારણ કરી શકે, તે વૈવિચ ૩. જે શરીર ફક્ત ચતુર્દશપૂર્વધારી મુનિથી જ રચી શકાય છે, તે મારા ૪. જે શરીર તેજોમય હોવાથી ખાધેલા આહાર આદિને પચાવવામાં અને દીપ્તિમાં કારણભૂત થાય છે, તે સૈન ૫. કર્મસમૂહ એ જ વર્ષનરીર છે. [૩૭.
* ચૂઢ અને રૂમ માવ • ઉપરનાં પાચ શરીરમાં સૌથી અધિક પૂલ ઔદારિક શરીર છે; વૈક્રિય એનાથી સૂક્ષમ છે; આહારક વૈશ્યિથી પણ સૂક્ષ્મ છે. એ રીતે આહારકથી તૈજસ અને તૈજસથી કામણ અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મતર છે.
પ્ર–અહીંયાં સ્કૂલ અને સૂક્ષ્મ અર્થ શું છે?
ઉ–સ્કૂલ અને સૂક્ષ્મ અર્થ રચનાની શિથિલતા અને સઘનતા એ છે, પરિમાણ નહિ. ઔદારિકથી વૈક્રિય સૂક્ષ્મ છે, પરંતુ એ આહારકથી સ્થૂલ છે આ રીતે જ આહારક આદિ શરીર પણ પૂર્વ પૂર્વની અપેક્ષાએ સૂક્ષ્મ અને ઉત્તરઉત્તરની અપેક્ષાએ ભૂલ છે અથત આ સ્થૂલ અને સૂમ ભાવ અપેક્ષાથી સમજ જોઈએ. એને ભાવાર્થ એ છે કે, જે શરીરની રચના બીજા શરીરની રચનાથી શિથિલ હોય છે, તે તેનાથી સ્થૂલ અને બીજું તેનાથી સૂક્ષ્મ રચનાની શિથિલતા અને સઘનતાને આધાર પૌલિક પરિણતિ ઉપર છે પુલેમાં અનેક પ્રકારનાં પરિણામે પામવાની શક્તિ છે. એથી તે પરિમાણમાં થોડાં હોવા છતાં પણ જ્યારે શિથિલરૂપમાં પરિણત થાય છે, ત્યારે સ્કૂલ કહેવાય છે; અને પરિમાણમાં બહુ હેવા છતાં પણ જેમ જેમ