________________
૧૧૪
તવાથસૂત્ર જેમ પાણીની વૃષ્ટિના સમયે ફેકેલું સંતપ્ત બાણ જલકણોનું ગ્રહણ કરે છે અને તેમને શેષતું ચાલ્યું જાય છે, તેવી જ રીતે અંતરાલગતિના સમયે કામણગથી ચચલ જીવ પણ કર્મવર્ગણાઓનું ગ્રહણ કરે છે, અને એમને પોતાની સાથે મેળવી લઈને સ્થાનાંતર કરે છે. [૧]
હવે જન્મ અને યોનિના ભેદ તથા એમના સ્વામી વિષે કહે છે : संमूर्छनगोपपाता जन्म । ३२ । सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तधोनयः ॥३३॥ કરાઇeતાનાં રૂકા नारकदेवानामुपपातः । ३५। . शेषाणां संमूर्छनम् । ३६ ।
સંભૂમિ, ગર્ભ અને ઉ૫પાત ભેદથી ત્રણ પ્રકારના જન્મ છે.
સચિત્ત, શીત, અને સંવૃત એ ત્રણ તથા એ ત્રણના પ્રતિપક્ષભૂત અચિત્ત ઉષ્ણ અને વિકૃત તથા મિશ્ર અર્થાત્ સચિત્તાચિત્ત, શીતાણું અને સંવૃતવિવૃત એમ કુલ નવ એની – જન્મની ચાનિઓ છે.
જરાયુજ, અંડજ અને પિતજ પ્રાણીઓને ગર્ભજન્મ હેય છે.
નારકે અને દેવેને ઉપવાતજન્મ હોય છે. બાકીનાં બધાં પ્રાણીઓને સંમૂર્ણિમજમ હોય છે.
મેમેરઃ પૂર્વભવ સમાપ્ત થતાં જ સંસારી જીવ નો ભવ ઘારણ કરે છે, એથી એને જન્મ લેવો પડે છે. પરંતુ