________________
અધ્યાય ૨ સૂત્ર ૩૨-૩૧
પ્રÀાનિ અને જન્મમાં શે! ભેદ છે ?
ઉમેશનિ આધાર છે અને જન્મ આધેય છે, અર્થાત સ્થૂલ શરીરને માટે ચેાગ્ય પુÀાનું પ્રાથમિક ગ્રહણુ તે જન્મ; અને તે ગ્રહણ જે જગ્યા ઉપર થાય તે ચેનિ
પ્ર—Àાનિએ તે! ચેારાસી લાખ કહી છે તેા પછી
નવક્રમ
૩૦—ચેારાસી લાખનુ કથન છે તે વિસ્તારની દૃષ્ટિએ. પૃથ્વીકાય આદિમાં જે જે નિકાયને વ, ગ ંધ, રસ અને સ્પર્શેનાં તરતમભાવવાળા જેટલાં જેટલાં ઉત્પત્તિસ્થાને હાય તેટલી તેટલીયેાનિએ ચેારાસી લાખમાં તે તે નિકાયની ગણાય છે.
૧૧૭
અહીંયાં તે ચેારાસી લાખના સચિત્તાદિપે સક્ષેપમાં વિભાગ કરી નવ ભેદ ખતાન્યા છે. [૩૩]
જ્ઞન્મના સ્વામીઓ • ઉપર કહેલા ત્રણ પ્રકારના જન્મમાંથી કયા કયા જન્મ કા કયા વેમા હોય છે એને વિભાગ નીચે લખ્યા પ્રમાણે છેઃ
•
જરાયુજ, અડજ અને 'પાતજ પ્રાણીઓને ગજન્મ હાય છે. દેવ અને નારકને ઉપપાતજન્મ હોય છે. બાકીના બધા અર્થાત્ પાચ સ્થાવર, ત્રણ વિકલે'પ્રિય અને અગજ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યને સમૂર્છાિમજન્મ હેાય છે
જે જરાયુથી પેદા થાય તે જરાયુજ, જેમ કે : મનુષ્ય, ગાય, ભેંસ, અકરી આદિ જાતિના જીવ. જરાયુ એક પ્રકારની જાળ જેવુ આવરણ હોય છે, જે માંસ અને લેહીથી ભરેલુ હાય છે, અને જેમાં પેદા થનારું બચ્ચુ લપેટાઈ રહેલું હેાય છે. જે ઈંડામાંથી પેદા થાય તે અંડજ,