________________
૧૧૦
તત્ત્વાર્થ સૂત્ર
P
પૂર્વ સ્થાનથી નવા સ્થાન સુધી જતાં સરળરેખાના ભંગ થાય; અર્થાત્ એછામાં એક એક વાંક તા અવશ્ય લેવા પડે. એ પણુ ઉપર કહેવામાં આવ્યુ છે કે જીવ અને પુદ્ગલ અને ગતિના અધિકારી છે. અહીંયાં મુખ્ય પ્રશ્ન જીવનેા છે. પૂર્વશરીર છેડી ખીજે સ્થાને જતા વે! એ પ્રકારના છે : ૧. સ્થૂલ અને સૂક્ષ્મ શરીરને સદાને માટે છેડી સ્થાનાંતર કરનારા જીવે. તેઓ ‘મુચ્યમાન' – મેાસે જતા – કહેવાય છે. અને ૨. જે પૂર્વ સ્થૂલ શરીરને છેડી નવા સ્થૂલ શરીરને પ્રાપ્ત કરે છે તે જીવે. તેઓ અંતરાલગતિના સમયે સૂક્ષ્મ શરીરથી અવશ્ય વીટાયેલા હૈાય છે. એવા જીવા સસારી કહેવાય છે. મુચ્ચમાન જીવ મેક્ષના નિયત સ્થાન ઉપર ૠજુગતિથી જ જાય છે, વક્રગતિથી નહિ; કેમ કે તે પૂર્વ સ્થાનની સરળરેખાવાળા મેાક્ષસ્થાનમાં ઉત્પન્ન થાય છે, જરા પણ આધા પાછા નહિ. પરંતુ સ`સારી જીવના ઉત્ત્પત્તિસ્થાન માટે કાઈ નિયમ નથી. કાઈક વાર તે! જે નવા સ્થાનમાં એને ઉત્પન્ન થવાનુ છે તે પૂર્વ સ્થાનની બિલકુલ સરળ રેખામાં હેાય છે; અને ક્યારેક વક્રરેખામાં પશુ. આનું કારણ એ છે કે પુનઃમના નવીન
સ્થાનને આધાર પૂર્વે કરેલાં કર્મ ઉપર છે; અને કમ વિવિધ પ્રકારનાં હાય છે, એથી સસારી જીવ ઋજી અને વક્ર બન્ને ગતિના અધિકારી છે, સારાંશ એ છે કે, મુક્તિસ્થાનમાં જતા આત્માની જ માત્ર એક સરળતિ હોય છે, અને પુનજ મને માટે સ્થાનાંતર કરતા જીવાની સરળ તથા વક્ર બન્ને ગતિ હાય છે. શ્રુતિનું ખીજું નામ ‘ğગતિ' પણ છે, કેમ કે તે ધનુષના વેગથી પ્રેરાયેલા માણુની ગતિની માફક પૂર્વશરીરનિત વેગથી માત્ર સીધી હેાય છે. વક્રગતિનાં ‘પાણિમુક્તા’,