________________
તાવાર્થસૂત્ર પ્ર–શું કૃમિ, કીડી આદિ છે પિતાના ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ કરવાનો પ્રયત્ન નથી કરતા?
ઉ૦–કરે છે.
પ્ર—તે પછી એમનામાં સંપ્રધારણ સંજ્ઞા અને મન કેમ નથી માન્યું?
ઉ–કૃમિ આદિમાં પણ અત્યંત સૂક્ષ્મ મન હોય છે અને તેથી તેઓ ઈઝ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ કરે છે; પરંતુ તેઓનું તે કાર્ય ફક્ત દેહયાત્રાને જ ઉપયોગી છે, તેથી અધિક નથી. અહીયાં એવા પુષ્ટ મનની વિવેક્ષા છે કે નિમિત્ત મળતાં જેનાથી દેહયાત્રા ઉપરાંત બીજે પણ વિચાર કરી શકાય. તાત્પર્ય કે જેનાથી પૂર્વજન્મનું
સ્મરણ સુધ્ધાં થઈ શકે એટલી વિચારની ગ્યતા તે “સંપ્રધારણ સંજ્ઞા' કહેવાય છે. આ સંજ્ઞાવાળા દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ જ હોય છે; એથી જ એમને અહીયાં સમનક કહ્યા છે. [૩–૨૫]
હવે અંતરાલગતિ સંબંધી વિશેષ માહિતી માટે યોગ વગેરે પાંચ બાબતેનું વર્ણન કરે છેઃ
વિગત : રદ્દા માજિક નિા ર૭. વિઘણ ના ૨૮ી.
૧. જુઓ “જ્ઞાનબિંદુ પ્રકરણ, (યશવિજય જૈન ગ્રંથમાળા) પૃ૦ ૧૪૪,
૨. આ વિષયને વધારે સ્પષ્ટતાથી સમજવા માટે જુઓ હિંદી કર્મગ્રંથ ચોથે, ૫. ૧૪૩, “અનાહારકરાબ્દી ઉપરનું પરિશિષ્ટ,