________________
૧૦૪
તત્વાર્થસૂત્ર કૃમિ, જળ, આદિને બે ઈ િહેાય છે: એક સ્પર્શન અને બીજી રસન. કીડી, કંથવા, માંકડ આદિને ઉક્ત બે અને ઘાણ એ ત્રણ ઈ િહેય છે. ભમરા, માખી, વીછી, મચ્છર આદિને ઉક્ત ત્રણ તથા આંખ એ ચાર દિયે હેય છે. મનુષ્ય, પશુ, પક્ષી, દેવ તથા નારકને ઉપરની ચાર અને કાન એ પાંચ ઈદ્રિયો હોય છે.
પ્ર–શુ આ સંખ્યા દ્રવ્યઇદિની, ભાવઈ દિયની કે ઉભયઈદ્રિયની સમજવી?
ઉ –ઉપરની સંખ્યા ફક્ત દ્રવ્ય ઈદ્રિયની સમજવી જોઈએ. કેટલાકમાં દ્રક્રિય ઓછી હોવા છતાં ભાવઈકિય તે પાચે હોય છે.
પ્ર–ો શુ કૃમિ આદિ જંતુઓ ભાવથિના બળથી જેઈ અથવા સાંભળી શકે?
ઉ –નહિ. કેવળ ભાવઈયિ કામ કરવામાં સમર્થ નથી; એને કામ કરવામાં દ્રવ્યઈયિની મદદની જરૂર છે. એથી બધી ભાવઈદ્રિયો હોવા છતાં કૃમિ તથા કીડી આદિ જંતુઓ નેત્ર તથા કાન રૂપ દ્રવ્યઈદ્રિય ન હોવાથી જેવા કે સાંભળવાના કામમાં અસમર્થ છે; તોયે તેઓ પિતપિતાની દ્રવ્ય ઈદ્રિયની પટુતાના બળથી જીવનયાત્રાનો નિવાહ તે કરી જ લે છે.
પૃથ્વીકાયથી ચતુરિંદ્રિય સુધીના આઠ નિકાને તે મન હોતું જ નથી. પચેદિયને મન હોય છે, પરંતુ બધાને નહિ. પદ્રિયના ચાર વર્ગો છેઃ દેવ, નારક, મનુષ્ય અને તિર્યચ. આમાંથી પહેલા બે વર્ગોમાં તે બધાને મન હોય છે, અને પાછલા બે વર્ગોમાં તે ફક્ત જેઓ ગÊત્પન્ન હોય